Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Celebrities

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

સલમાન ખાનની બર્થ-ડે પાર્ટીમાં પહોંચેલાં અંગત મિત્રો

ભાઈજાનની સ્ટાઈલ તો જુઓ! ઝીશાન સિદ્દીકી સહિતનાં અંગત મિત્રો સાથે બર્થ-ડે પાર્ટી

મોડી રાત્રે અર્પિતા ખાનના ઘરે સલમાન ખાનના 59મા જન્મદિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં જે જે મહેમાનોએ હાજરી આપી હતી તેઓની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. બર્થ-ડે પાર્ટીમાં ભાઈજાનની સાથે ઝીશાન સિદ્દીકી, રિતેશ દેશમુખ અને અન્ય નજીકના મિત્રો જોવા મળ્યા હતા.

27 December, 2024 10:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કલાકારોની યાદોના સંભારણાં

સુરોત્તમ, સર્વોત્તમ, પુરષોત્તમઃ સુગમ સંગીતના બાદશાહને યાદ કરી ભાવુક થયાં કલાકારો

‘સુરોત્તમ, સર્વોત્તમ, પુરષોત્તમ’નું જેમને બિરુદ મળ્યું છે તેવા પદ્મશ્રી (Padma Shri) એવોર્ડ વિજેતા પુરુષોત્તમ ઉપાધ્યાય (Purshottam Upadhyay)એ ૯૦ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. ગુજરાતી સુગમ સંગીતનો સુર્યોદય કરનાર પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનથી સહુ કોઈ દુઃખી છે. ગુજરાતી ગાયકો અને કલાકારોને પણ તેમના નિધનથી આંચકો લાગ્યો છે. અનેક કલાકારોએ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા પુરુષોત્તમ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલી આપી છે. (તસવીરોઃ સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

12 December, 2024 02:30 IST | Mumbai | Rachana Joshi
બૉલિવૂડ સેલેબ્સે પરિવાર સાથે દિવાળી ઉજવી (તસવીર: સોશિયલ મીડિયા)

બૉલિવૂડના સલેબ્સે પરંપરાગત રીતે ઉજવી દિવાળી, સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ

સોશિયલ મીડિયા પર દિવાળીની ઉજવણી કરવાની અનેક તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે. હાલમાં બૉલિવૂડના અનેક સેલેબ્સે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું આ સાથે ગઇકાલે શ્રદ્ધા કપૂરથી લઈએ સારા અલી ખાન અને કરણ જોહરથી લઈને ક્રિકેટર કે એલ રાહુલે પરિવાર સાથે પરંપરાગત દિવાળીની ઉજવણી કરી હતી જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. તો ચાલી જોઈએ આ સ્ટાર્સે કેવી રીતે કરી દિવાળીની ઉજવણી. (તસવીર: સોશિયલ મીડિયા)

01 November, 2024 04:49 IST | Mumbai | Viren Chhaya
એકનાથ શિંદેના ગણપતિની ઉજવણીમાં પહોંચ્યા સલેબ્સ. (તસવીર/યોગેન શાહ)

Photos: ગણેશોત્સવની ઉજવણી કરવા CM એકનાથ શિંદેના નિવાસસ્થાને પહોંચ્યા આ સેલેબ્સ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાને ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ઉજવણીમાં બૉલિવૂડના અનેક સેલેબ્સે હાજરી આપી હતી. સલમાન ખાન, સુનીલ શેટ્ટી, મૃણાલ ઠાકુરથી લઈને દિશા પટણી અને અન્ય ઘણા સ્ટાર્સ આ ભવ્ય ઉજવણીમાં સામેલ થયા હતા. (તસવીર/યોગેન શાહ)

16 September, 2024 08:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

અનન્યા પાંડે, બોબી દેઓલ, વિદ્યા બાલન અને અન્ય કલાકારોની CTRL સ્ક્રીનિંગમાં હાજરી

અનન્યા પાંડે, બોબી દેઓલ, વિદ્યા બાલન અને અન્ય કલાકારોની CTRL સ્ક્રીનિંગમાં હાજરી

અનન્યા પાંડે-સ્ટારર `CTRL` ઓકોબર 4 ના રોજ Netflix પર રિલીઝ થશે. OTT પર ફિલ્મના પ્રીમિયર પહેલા, વિક્રમાદિત્ય મોટવાણેના નિર્દેશનમાં બનેલા નિર્માતાઓએ શહેરમાં એક ખાસ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. અનન્યા પાંડે સ્ક્રિનિંગ માટે મોટા કદના હૂડીમાં તેના વાળને બન સાથે બાંધીને પહોંચી હતી. સ્ક્રીનિંગમાં વિદ્યા બાલન, બોબી દેઓલ, રાધિકા મદન, વામિકા ગબ્બી, હર્ષવર્ધન કપૂર, અંગદ બેદી, શોભિતા ધુલીપાલા, શ્રુતિ સેથલી જેવા સેલેબ્સ પણ હાજર હતા.

03 October, 2024 01:53 IST | Mumbai
`મિસ્ટર એન્ડ મિસિસ માહી`ના સ્ક્રીનિંગમાં પહોંચ્યાં સેલેબ્સ

`મિસ્ટર એન્ડ મિસિસ માહી`ના સ્ક્રીનિંગમાં પહોંચ્યાં સેલેબ્સ

સોમવારે સાંજે મુંબઈના જુહુમાં સ્થિત થિયેટરમાં `મિસ્ટર એન્ડ મિસિસ માહી` ફિલ્મનું વિશેષ સ્ક્રીનિંગ યોજાયું હતું. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં છે. આ ઇવેન્ટમાં ઘણા સેલેબ્રિટી હાજર રહ્યા હતા. જેમા કરણ જોહર, ખુશી કપૂર, બોની કપૂર અને અંશુલા કપૂરનો સમાવેશ થાય છે. તે ઉપરાંત અપારશક્તિ ખુરાના, કુશા કપિલા, વેદાંગ રૈના, અક્ષંશા રંજન કપૂર, આદિત્ય સીલ અને સોહા અલી ખાનનો પણ સમાવેશ થાય છે.

28 May, 2024 06:40 IST | Mumbai
Lok Sabha Election 2024: અમિતાભ અને ઐશ્વર્યાએ કર્યું મતદાન

Lok Sabha Election 2024: અમિતાભ અને ઐશ્વર્યાએ કર્યું મતદાન

મુંબઈમાં, લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા દરમિયાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, શ્રદ્ધા કપૂર, ટાઈગર શ્રોફ અને રણબીર કપૂર જેવા બોલિવૂડ દિગ્ગજોએ મતદાન કર્યું હતું. 

21 May, 2024 01:29 IST | Mumbai
`પ્રિસિલા` પ્રીમિયર: શોભિતા ધુલીપાલા, સયાની ગુપ્તા અને અન્ય સિતારાઓનો જમાવડો

`પ્રિસિલા` પ્રીમિયર: શોભિતા ધુલીપાલા, સયાની ગુપ્તા અને અન્ય સિતારાઓનો જમાવડો

Star-studded `Priscilla` premiere: શોભિતા ધુલીપાલા, સયાની ગુપ્તા, અમૃતા સુભાષ અને અન્ય લોકો જેવી હસ્તીઓ સાથે `પ્રિસિલા` પ્રીમિયર સ્ટાર-સ્ટડેડ હતું. ઇવેન્ટમાં, શોભિતા સ્ટાઇલિશ બ્લુ આઉટફિટમાં સુંદર દેખાતી હતી, અમૃતા સુભાષનો રેટ્રો લુક કાતિલાના હતો અને સાયનીએ લેડ-બેક ડેનિમ રોમ્પરની પસંદગી કરી હતી, વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો...

14 December, 2023 04:52 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK