બૉની કપૂરનો પુત્ર અર્જૂન કપૂર લાંબા સમયથી બોલીવુડમાં સક્રિય છે. જો કે આટલી કરિયરમાં હજીય અર્જુન કપૂરને એક પણ એવી ફિલ્મ નથી મળી, જે તેને સ્ટાર તરીકે એસ્ટાબ્લિશ કરાવી શકે. ઈશ્કઝાદેથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર અર્જુન કૂપર 38 વર્ષનો થઈ ચૂક્યો છે. અને તે ફિલ્મો કરતા વધુ ચર્ચામાં મલાઈકા સાથેના કથિત સંબંધોને કારણે રહે છે. ચાલો આજે જોઈએ આ બર્થડે બોયના કેન્ડિડ ફોટોઝ
(Image Courtesy: Arjun kapoors instagram)
24 July, 2023 03:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent