બોલીવુડ અભિનેત્રી પ્રીતિ જાંગિયાની પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. તેણે બોલીવુડની ઘણી શાનદાર ફિલ્મોમાં અભિનય કર્યું અને દર્શકોમાં લોકપ્રિય બની. પ્રીતિ જાંગિયાનીએ પોતાના અભિનયની શરૂઆત સાઉથની ફિલ્મો દ્વારા કરી હતી. ત્યાર બાદ તેણે બોલીવુડમાં એન્ટ્રી લીધી અને પોતાની પહેલી જ ફિલ્મથી તે લોકપ્રિય બની. હાલ અભિનેત્રી ઘણાં સમયથી ફિલ્મોથી દૂર છે. ત્યારે જાણીએ તેના વિશે વધુ...
20 August, 2020 08:26 IST