કરીના કપૂર (Kareena Kapoor) ફિલ્મોની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. અહીં તમને જણાવીએ એવા લિસ્ટ વિશે જેમાં સેલેબ્સનો સમાવેશ થતાં જ કરીના સાથે બની જાય છે 36નો આંકડો. આ લિસ્ટ એવું છે જેમાં કરીનાને ન ગમતાં લોકોનો સમાવેશ થાય છે જેમાં કેટલાક સેલેબ્સનો પણ સમાવેશ થયો છે. અહીં જુઓ એવા સેલેબ્સ જેમનું નથી બનતું કરીના સાથે...
21 September, 2023 10:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent