શેહનાઝ ગિલ 27 જાન્યુઆરી 1994ના ચંદીગઢમાં સંતોખ સિંહ સુખ અને પરમિંદર કૌર ગિલના ઘરે થયો અને તેમનું પાલન પોષણ પંજાબમાં જ થયું છે. તો જાણો તેમના વિશે વધુ... (તસવીર સૌજન્ય શેહનાઝ ગિલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
બિગ-બૉસમાં આવ્યા બાદ કન્ટેસ્ટન્ટની લોકપ્રિયતામાં વધારો થઈ જાય છે. આજે આપણે વાત કરવાના છીએ મધુરિમા તુલીની, જે બિગ-બૉસ 13માં ચર્ચાનો વિષય બની ગઈ હતી. સતત બૉયફ્રેન્ડ વિશાલ આદિત્ય સિંહ સાથે ચાલી રહેલા ઝઘડાને લીધે તે પ્રખ્યાત થઈ હતી. બન્ને પોતાના પ્રેમ અને ઝઘડાથી ફૅન્સને એન્ટરટેન કરવાની કોશિશ કરી રહ્યા હતા. તો આજે મધુરિમા તુલી પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે, તો કરીએ સુંદર તસવીરો પર એક નજર
(તસવીર સૌજન્ય- મધુરિમા તુલી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
આજે ટેલિવિઝન એક્ટ્રેસ રશ્મિ દેસાઈ (Rashami Desai) પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમના જન્મદિવસ પર અમે તમને એનાથી જોડાયેલી કેટલીક એવી વાતો જણાવીશું જે કદાચ જ તમને ખબર હશે. ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ બનવા પહેલા રશ્મિ દેસાઈ ભોજપુરી ફિલ્મોમાં બૉલ્ડ અવતારમાં નજર આવી ચૂકી છે. રશ્મિનો જન્મ 13 ફેબ્રઆરી 1986એ થયો હતો. તેણે ટીવી શો રાવણથી પોતાની કરિઅરની શરૂઆત કરી હતી, જેના પછી તે જાણીતી બની ગઈ. ચાલો જાણીએ તેના કરિઅર વિશે તેની કેટલીક તસવીરો સાથે...
તસવીર સૌજન્યઃ રશ્મિ દેસાઈ ઈન્સ્ટાગ્રામ
બિગ-બૉસ 13 શૉ ઘણો ચર્ચિત અને વિવાદિત રહ્યો હતો. તેમાં ઘણા મોટા સેલેબ્સે એન્ટ્રી મારી હતી. ત્યારે સૌથી ચર્ચામાં હતી પંજાબની સિંગર અને મૉડલ શહેનાઝ કૌર ગિલ. બિગ-બૉસ 13માં સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલની જોડી લોકોને ઘણી પસંદ આવી હતી. તેમ જ શેહનાઝ કૌર ગિલે ઘરમાં પોતાનો જાદૂ વિખેર્યો હતો. આજે શહેનાઝ પોતાનો 28મો જન્મદિવસ ઉજવી રહી છે. તેનો જન્મ 27 જાન્યુઆરી 1993ના રોજ ચંદીગઢમાં થયો હતો. તો જુઓ એમની સુંદર તસવીરોની એક ઝલક
તસવીર સૌજન્ય - શેહનાઝ કૌર ગિલનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
આ ફોટોશૂટમાં રશ્મિ દેસાઈ જે રીતે પૂલમાં હૉટ પૉઝ આપી રહી છે, તે એના ચાહકો વચ્ચે ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આમ તો રશ્મિ દેસાઈએ બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે, પણ એણે બિકિની ઉપર સફેદ પારદર્શક ઓવરલે પહેર્યો છે. જે એના લૂકને હજી આકર્ષક બનાવી રહી છે. તો ચાલો આપણે એની હૉટ અને સેક્સી તસવીરો પર કરીએ એક નજર..
તસવીર સૌજન્ય - રશ્મિ દેસાઈ ઈન્સ્ટાગ્રામ
ટીવીનો સૌથી ફૅમસ અને વિવાદિત શૉ બિગ-બૉસ 13ની સૌથી ફૅમસ અને પંજાબી સિંગર શહેનાઝ ગિલે પોતાના નવા ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી છે. જે સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવી રહી છે. શહેનાઝ હૉટ પેન્ટમાં ઘણી બ્યૂટિફૂલ દેખાઈ રહી છે. તો ચાલો આપણે એની સેક્સી તસવીરો પર કરીએ એક નજર.. તસવીર સૌજન્ય- શહેનાઝ ગિલ ઈન્સ્ટાગ્રામ
બિગ-બૉસની 13મી સીઝન ગયા વર્ષે ઘણી ચર્ચા અને વિવાદમાં રહી હતી અને આસિમ અને સિદ્ધાર્થ શરૂઆતમાં સારા મિત્ર બતાવવામાં આવ્યા હતા. બાદ બન્નેમાં ઘણા ઝઘડા જોવા મળ્યા હતા. સાથે સિદ્ધાર્થ અને શહેનાઝની કેમિસ્ટ્રી પણ લોકોને ઘણી પસંદ આવી હતી. હવે કાલથી એટલે 3 ઑક્ટોબરથી બિગ-બૉસની 14મી સીઝનની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આપણે બાકીની 13 સીઝનના વિનર પર કરીએ એક નજર....
ટીવી સીરિયલ 'સાથ નિભાના સાથિયા'ની ગોપી બહુ અને બિગ બૉસ-13 ફેમ દેવોલીના ભટ્ટાચાર્જીનો આજે 35મો જન્મદિવસ છે. તેનો જન્મ 22 ઑગસ્ટ 1985ના રોજ આસામના શિવસાગરમાં થયો હતો. તેમની માતાનું નામ અનિમા ભટ્ટાચાર્જી છે. તો આજે કરીએ એમની સુંદર તસવીરો પર એક નજર અને જાણીએ એમના વિશેની રસપ્રદ વાતો..
તસવીર સૌજન્ય- દેવોલીના ભટ્ટાચાર્જી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK