યાદ છે તમને, એક સમયે લૉકડાઉન હતું?
28 February, 2021 01:50 IST | Mumbai | Bhavya Gandhiકલ ભી, આજ ભી; આજ ભી, કલ ભી
21 February, 2021 02:59 IST | Mumbai | Bhavya Gandhiકામ કરો છો કે પછી કામના નામે ટાઇમપાસ કરો છો?
14 February, 2021 08:02 IST | Mumbai | Bhavya Gandhiકહો જોઈએ, છેલ્લે તમે ક્યારે જાત સાથે રહ્યા?
07 February, 2021 06:42 IST | Mumbai | Bhavya Gandhiબી ઇન્ડિયન: ફર્સ્ટ ઍન્ડ ફૉરએવર
24 January, 2021 04:14 IST | Mumbai | Bhavya Gandhiબનો તમે પણ એક દિવસના યસ મૅન
17 January, 2021 02:08 IST | Mumbai | Bhavya Gandhiગુજરાતી ફિલ્મોનો વ્યાપ ઘણો વધી રહ્યો છે, અવનવા વિષયો પર ફિલ્મ બની રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. ત્યારે ડૉ. જયેશ પાવરાનું પાવરા એન્ટરટેઇન્મેન્ટ વધુ એક દમદાર ગુજરાતી ફિલ્મ લાવી રહ્યું છે. આ પ્રોડક્શન હાઉસે અગાઉ ‘ધુંઆધાર’, ‘હું તારી હીર’, ‘ધ લિફ્ટ’, ‘કહી દેને પ્રેમ છે’ તથા ‘વિંગ્સ ઑફ ફ્રીડમ’ જેવી જુદા-જુદા વિષયો પર આધારિત ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. હવે તેઓ વધુ એક અનોખી ગુજરાતી ફિલ્મ ‘અજબ રાતની, ગજબ વાત’ લઈને આવી રહ્યા છે.
23 November, 2023 09:50 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondentદીગંગના સૂર્યવંશીનો જન્મ 15 ઑક્ટોબર 1997ના રોજ મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જ એણે અભ્યાસ પૂરો કર્યો છે. દીગંગનાએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મોમાં એક્ટિંગ કરવાની શરૂ કરી હતી. સીરિયલ `વીર કી અરદાસ વીરા`માં દીગંગના સૂર્યવંશીએ જબરદસ્ત પર્ફોર્મન્સથી લાખો લોકોનું દિલ જીતી લીધું હતું અને ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી હતી. તો આજે એના બર્થ-ડેના દિવસે જાણીએ એક્ટ્રેસ વિશે રસપ્રદ વાતો.. (તસવીર સૌજન્ય - Digangana Suryavanshi Instagram Account)
15 October, 2021 08:41 IST | Mumbaiતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ આજે પણ દર્શકોના વચ્ચે એટલો જ લોકપ્રિય છે. શૉના 12 વર્ષ પૂરા થઈ ગયા છે. આ દરમિયાન ઘણા કલાકારો બદલાય ગયા છે. પરંતુ ચાહકો હજી પણ બધા કલાકારોને ખૂબ સારી રીતે યાદ કરે છે. એમાંથી એક ઝીલ મહેતા છે, જેણે સૌથી પહેલા સોનૂ ભીડેનો રોલ ભજવ્યો હતો. હાલ એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જુઓ એની તસવીરો. તસવીર સૌજન્ય - ઝીલ મહેતા ઈન્સ્ટાગ્રામ
05 December, 2020 06:29 ISTસબ ટીવી પર આવતો સૌનો લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતી આવી રહી છે. આ શૉએ તાજેતરમાં 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉના બધા કલાકારો વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયા છે, પણ એમની પર્સનલ લાઈફ પણ એટલી જ ચર્ચામાં રહે છે અને ઘણી ફૅમસ છે. શૉમાં ભીડેની પત્ની એટલે માધવી ભાભીનો રોલ પ્લે કરનાર સોનાલિકા જોશીની રિલ અને રિયલ લાઈફ વિશે જાણવાની લોકોને ઘણી ઉત્સુકતા હોય છે. તસવીર સૌજન્ય - સોનાલિકા જોશી ઈન્સ્ટાગ્રામ
02 December, 2020 06:14 IST15 ઑક્ટોબર શ્રધ્ધા ડાંગરનો જન્મદિવસ છે. નાની વયે દમદાર સફળતા મેળવનારી શ્રધ્ધાની તસવીરોમાં જોઇએ તેનો ગ્રેસ, તેનું મજાનું સ્માઇલ અને રેશમી ઝુલ્ફોની કમાલ. (તસવીરો- ઇન્સ્ટાગ્રામ)
15 October, 2020 12:31 ISTટીવીનો સૌથી ફૅમસ અને કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકો વચ્ચે આજે પણ ઘણો લોકપ્રિય બની ગયો છે. એની સાથે જ આ સીરિયલના બધા કલાકારોએ પોતાની એક અલગ જ ઓળખ બનાવી દીધી છે. પરંતુ એક ચાઈલ્ડ આર્ટિસ્ટના રૂપમાં સૌથી વધારે ફૅમસ થયા છે ભવ્ય ગાંધી, જે શૉમાં ટપુ (ટિપેન્દ્ર ગડા)નો રોલ પ્લે કર્યો હતો. જેઠાલાલ ચંપકલાલ ગડાનો પુત્ર ટપુ ઉર્ફે ભવ્ય ગાંધીનો આજે જન્મદિવસ છે અને એનો જન્મ 20 જૂન 1997એ મુંબઈમાં થયો હતો. તો ચાલો આપણે જાણીએ એના વિશે અને એની તસવીરો પર કરીએ એક નજર. તસવીર સૌજન્ય- ભવ્ય ગાંધી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
25 June, 2020 11:32 ISTભારતીય ટેલિવિઝનના ઈતિહાસમાં સૌથી લાંબા ચાલેલા શોમાંથી એક છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. અને તેને સફળ બનાવવામાં ગુજરાતીઓનો મોટો ફાળો છે.
24 June, 2019 10:21 ISTનાના પડદા પર ટપુ તરીકે લોકપ્રિય બનેલા ભવ્ય ગાંધી હવે તો ગુજરાતી ફિલ્મોના હીરો બની ચૂક્યા છે. અને આપણા આ પ્યારા પ્યારા ટપુનો આજે જન્મદિવસ છે, ત્યારે જુઓ બર્થડે બોયના જુદા જુદા અંદાજ (તસવીર સૌજન્યઃ ભવ્ય ગાંધીનું ઈન્સ્ટાગ્રામ)
20 June, 2019 12:54 ISTભવ્ય ગાંધી એ તારક મહેતા કા ઉલટા ચશ્મા શોના ટપુ તરીકે `વર્લ્ડ ફેમસ` છે એમ કહેવામાં જદરાય અતિશયોક્તિ નથી. ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેની વાતચીતમાં તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શોનો આટલો લાંબો સમય ભાગ રહેવાથી તેમને શું મળ્યું તેની તો ચર્ચા કરી જ પણ સાથે તેમને મળતા અઢળક અટેન્શન અંગે અને તે સિંગલ છે કે નહીં તે અંગે પણ વાત કરી.
21 February, 2022 03:28 IST | Mumbaiમાસ્ટર ભીડેનુ પાત્ર ભજવનારા મંદાર ચાંદવાડકરે જ્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે વિગવાર વાતો કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ગુજરાતીઓ વિશે શું માને છે, કોણ છે તેમના સેટ પરના દોસ્તો અને કઇ રીતે હવે તેઓ સોસાયટી સેક્રેટરીઝને માટે વધારે માન ધરાવે છે.
25 January, 2021 01:15 IST |જેનિફર મિસ્ત્રી બંસીવાલ, એટલે કે તારક મહેતા... શૉનાં રોશનભાભી. ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે કઇ રીતે તેઓ થિએટરમાં એક્ટિવ હતા અને પછી એક વાર અભિનય છૂટ્યા પછી ફરી તેમણે ટેલિવિઝન સ્ક્રિન પર પોતાનો ઠસ્સો જમાવ્યો. તેઓ પોતે એક સારા ટેરોટ કાર્ડ રિડર પણ છે. જાણો જેનિફર વિશે વધુ, આ મુલાકાતમાં.
03 November, 2020 10:28 IST |ADVERTISEMENT