ચૈત્ર સૂદ તેરસ (૪ એપ્રિલ ૨૦૨૩)ના રોજ ભગવાન મહાવીર સ્વામીની 2622મી શુભ જન્મજયંતીનો મહોત્સવ ભાંડુપમાં મોટેપાયે ઉજવાયો. ભાંડુપના ૧૩ જૈન સંઘોએ સાથે આવી મહાવીર સ્વામીના જન્મકલ્યાણક મહામહોત્સવની ઉજવણી કરી.
05 April, 2023 08:21 IST | Mumbai | Karan Negandhi