બુધવારે સવારે ભાંડુપ સ્થિત BMCના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી એક મગરનાં બચ્ચાંને રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યૂ ટીમે મહામહેનતે મગરનાં બચ્ચાંને સલામત સ્થળે છોડ્યું હતું.
19 October, 2023 11:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent