રિયલ લાઈફમાં આટલી ગ્લેમરસ છે જેઠાલાલની બબિતાજી, જુઓ તસવીરો. ટીવી સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું દરેક પાત્ર એટલુ પોપ્યુલર છે કે દર્શકો કલાકારોને તેના અસલી નામના બદલે સિરિયલમાં નિભાવેલા કિરદારોના નામથી ઓળખે છે. સીરીયલમાં આવું જ એક પાત્ર છે બબીતા ઐય્યર છે. બબીતાજી એટલે કે મુનમુન દત્તાનો જન્મ 28 સપ્ટેમ્બર 1987ના રોજ પશ્વિમ બંગાળના દુર્ગાપુરમાં થયો હતો. સીરિયલમાં જેઠાલાલ અને બબીતાજીની કેમેસ્ટ્રી ઘણી લોકપ્રિય છે તો આજના દિવસે જાણીએ તેના જીવનના કેટલાંક રોચક કિસ્સાઓ.. તસવીર સૌજન્ય - મુનમુન દત્તા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
28 September, 2022 12:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondentતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ આજે પણ દર્શકોના વચ્ચે એટલો જ લોકપ્રિય છે. શૉના 12 વર્ષ પૂરા થઈ ગયા છે. આ દરમિયાન ઘણા કલાકારો બદલાય ગયા છે. પરંતુ ચાહકો હજી પણ બધા કલાકારોને ખૂબ સારી રીતે યાદ કરે છે. એમાંથી એક ઝીલ મહેતા છે, જેણે સૌથી પહેલા સોનૂ ભીડેનો રોલ ભજવ્યો હતો. હાલ એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જુઓ એની તસવીરો. તસવીર સૌજન્ય - ઝીલ મહેતા ઈન્સ્ટાગ્રામ
05 December, 2020 06:29 ISTસબ ટીવી પર આવતો સૌનો લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતી આવી રહી છે. આ શૉએ તાજેતરમાં 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉના બધા કલાકારો વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયા છે, પણ એમની પર્સનલ લાઈફ પણ એટલી જ ચર્ચામાં રહે છે અને ઘણી ફૅમસ છે. શૉમાં ભીડેની પત્ની એટલે માધવી ભાભીનો રોલ પ્લે કરનાર સોનાલિકા જોશીની રિલ અને રિયલ લાઈફ વિશે જાણવાની લોકોને ઘણી ઉત્સુકતા હોય છે. તસવીર સૌજન્ય - સોનાલિકા જોશી ઈન્સ્ટાગ્રામ
02 December, 2020 06:14 ISTસબ ટીવીનો સૌથી પોપ્યુલર અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ આજે ઘર-ઘરમાં સૌનો પ્રિય બની ગયો છે. આ શૉએ 13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના ચાહકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. જોકે શૉના ઘણા કલાકારોએ આ શૉ છોડી દીધો છે. પણ છતાં આ શૉની ટીઆરપી નંબર વન પર રહી છે. આજે અમે તમને જણાવીશું તારક મહેતામાં જોવા મળેલી રોશન ભાભી ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલ વિશે. તેઓ આજે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને એમનો જન્મ 27 નવેમ્બર 1978ના રોજ જબલપુરમાં થયો છે. તસવીર સૌજન્ય - જેનિફર મિસ્ત્રી બંસીવાલ ઈન્સ્ટાગ્રામ
27 November, 2020 04:45 ISTસબ ટીવીનો સૌથી પોપ્યુલર અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ આજે ઘર-ઘરમાં સૌનો પ્રિય બની ગયો છે. આ શૉએ 13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના ચાહકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. જોકે શૉના ઘણા કલાકારોએ આ શૉ છોડી દીધો છે. પણ છતાં આ શૉની ટીઆરપી નંબર વન પર રહી છે. આજે અમે તમને જણાવીશું તારક મહેતામાં જોવા મળેલી ગુલાબો વિશે, જે પોતાને જેઠાલાલની પત્ની ગણાવીને આખી ગોકુલધામ સોસાયટીને હેરાન કરી દીધા હતા.. ગુલાબોનું પાત્ર એક્ટ્રેસ સિમ્પલ કૌલે ભજવ્યું હતું. એનો જન્મ 24 નવેમ્બરે મુંબઈમાં થયો હતો.. તો ચાલો એની સુંદર તસવીરો પર કરીએ એક નજર.. તસવીર સૌજન્ય - સિમ્પલ કૌલ ઈન્સ્ટાગ્રામ
26 November, 2020 11:38 ISTતારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 12 વર્ષ થયા છે અને હાલ આ સીરિયલે 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. પરંતુ હજી પણ દર્શકો તેને જોવાનું પસંદ કરે છે. 3000 એપિસોડ્સ પૂર્ણ થયા પછી પણ શૉની લોકપ્રિયતા ઓછી થઈ નથી. શૉમાં જૂની સોનૂનો રોલ નિધિ ભાનુશાળીએ ભજવ્યો હતો. જોકે તેણે આ શૉ છોડી દીધો છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હંમેશા તે પોતાની સુંદર અને બૉલ્ડ તસવીરોથી ફૅન્સના હોંશ ઉડાવી રહી છે. જુઓ તસવીરો. તસવીર સૌજન્ય - નિધિ ભાનુશાળી ઈન્સ્ટાગ્રામ
22 November, 2020 02:50 ISTસબ ટીવીનો સૌથી કૉમેડી અને લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)એ બાર વર્ષથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને શૉના દરેક કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. જેઠાલાલથી લઈને ટપુસેના સુધીના બધા કલાકારોએ ફૅન્સને ઘણા હસાવ્યા છે. નાના બાળકથી વૃદ્ધા લોકોને આ સીરિયલમાં ઘણો રસ હોય છે. પણ આ શૉમાં એક એવું પણ પાત્ર છે જે ઘણું ફૅમસ છે, એ પાત્રનું નામ છે ચાલૂ પાંડે ઉર્ફે દયા શંકર પાંડે. આજે તેઓ પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 19 નવેમ્બર 1965ના રોજ ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં થયો છે. તો ચાલો જાણીએ એમના વિશે વધુ. તસવીર સૌજન્ય- દયાશંકર પાંડે ફૅસબુક અકાઉન્ટ
19 November, 2020 06:55 ISTસબ ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનો સૌથી મનપસંદ શૉ બનતો ગયો છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે અને 13 વર્ષથી આ સીરિયલ લોકોનું મનોરંજન કરતી આ આવી છે. હાલ આ શૉમાં રોજને રોજ કોઈ ડ્રામા જોવા મળી રહ્યો છે. લૉકડાઉન ખુલ્યા બાદથી કામ પર જવાની ખુશી તો દરેક ગોકુલધામવાસીઓના ચહેરા પર દેખાઈ રહી છે. પણ હવે એવું કઈક થવાનું છે કે બધી ખુશીઓ પર પાણી ફેરવાઈ જશે. તસવીર સૌજન્ય - તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટ્વિટર અકાઉન્ટ
13 November, 2020 03:33 ISTમાસ્ટર ભીડેનુ પાત્ર ભજવનારા મંદાર ચાંદવાડકરે જ્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે વિગવાર વાતો કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ગુજરાતીઓ વિશે શું માને છે, કોણ છે તેમના સેટ પરના દોસ્તો અને કઇ રીતે હવે તેઓ સોસાયટી સેક્રેટરીઝને માટે વધારે માન ધરાવે છે.
25 January, 2021 01:15 IST |જેનિફર મિસ્ત્રી બંસીવાલ, એટલે કે તારક મહેતા... શૉનાં રોશનભાભી. ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે કઇ રીતે તેઓ થિએટરમાં એક્ટિવ હતા અને પછી એક વાર અભિનય છૂટ્યા પછી ફરી તેમણે ટેલિવિઝન સ્ક્રિન પર પોતાનો ઠસ્સો જમાવ્યો. તેઓ પોતે એક સારા ટેરોટ કાર્ડ રિડર પણ છે. જાણો જેનિફર વિશે વધુ, આ મુલાકાતમાં.
03 November, 2020 10:28 IST |ADVERTISEMENT