છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે દિવાળી ફિક્કી રહી હતી. એટલે આ વર્ષે સહુ કોઈ પ્રકાશના તહેવારની ઉજવણી કરવા માટે બહુ ઉત્સુક છે. બૉલિવૂડ સેલેબ્ઝે તો દિવાળીની ઉજવણી શરુઆત કરી દીધી છે.
આયુષમાન ખુરાનાએ હાલમાં જ તેના ઘરે દિવાળીની પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં બૉલિવૂડ સેલેબ્ઝનો જમાવડો જોવા મળ્યો હતો. ટ્રેડિશનલ અવતારમાં સજ્જ સેલેબ્ઝની તસવીરો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આવો જોઈએ આ સ્ટાર-સ્ટડેડ દિવાળી પાર્ટીની તસવીરો.
(તસવીર સૌજન્ય : યોગેન શાહ, સોશ્યલ મીડિયા)
18 October, 2022 03:34 IST | Mumbai | Rachana Joshi