ગઇકાલે અનંત ચતુર્દશી નિમિતે મુંબઈમાં વિવિધ સ્થળે ગણેશમૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મુંબઈના દરિયાકિનારે જનમેદની ઊમટી હતી. હવે વિસર્જનના બીજા દિવસે અનેક લોકો બીચ સફાઇ માટે પહોંચ્યા છે. અભિનેતા આયુષ્માન ખુરાના અને `દિવ્યજ ફાઉન્ડેશન`ના અમૃતા ફડણવીસે વર્સોવા બીચ ખાતે સફાઇ કામગીરી હાથ ધરી હતી. (તમામ તસવીરો- અનુરાગ આહિરે)
18 September, 2024 10:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent