Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

Arshad Warsi

લેખ

અક્ષય કુમાર

Akshay Kumarની ફિલ્મ 'બચ્ચન પાન્ડે' આ દિવસે થશે રિલીઝ, પોસ્ટર પણ વાઈરલ

Akshay Kumarની ફિલ્મ 'બચ્ચન પાન્ડે' આ દિવસે થશે રિલીઝ, પોસ્ટર પણ વાઈરલ

23 January, 2021 01:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અર્શદ વારસી

અક્ષયકુમારને મલ્ટિટૅલન્ટેડ સુપર હ્યુમન જણાવ્યો અર્શદ વારસીએ

અક્ષયકુમારને મલ્ટિટૅલન્ટેડ સુપર હ્યુમન જણાવ્યો અર્શદ વારસીએ

09 January, 2021 04:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બચ્ચન પાન્ડે માટે અઢી કરોડ ચાર્જ કર્યા અર્શદ વારસીએ?

બચ્ચન પાન્ડે માટે અઢી કરોડ ચાર્જ કર્યા અર્શદ વારસીએ?

બચ્ચન પાન્ડે માટે અઢી કરોડ ચાર્જ કર્યા અર્શદ વારસીએ?

13 December, 2020 09:07 IST | Mumbai | Mumbai correspondent
ટ્વિસ્ટ ઍન્ડ ટર્નવાળી સ્ક્રિપ્ટ ખૂબ પસંદ છે અર્શદ વારસીને

ટ્વિસ્ટ ઍન્ડ ટર્નવાળી સ્ક્રિપ્ટ ખૂબ પસંદ છે અર્શદ વારસીને

ટ્વિસ્ટ ઍન્ડ ટર્નવાળી સ્ક્રિપ્ટ ખૂબ પસંદ છે અર્શદ વારસીને

04 December, 2020 06:04 IST | Mumbai | Mumbai correspondent

ફોટા

Year-Ender 2020: બૉબી દેઓલ, સુષ્મિતા અને આ એક્ટર્સે કર્યો ડિજિટલ ડેબ્યૂ

Year-Ender 2020: બૉબી દેઓલ, સુષ્મિતા અને આ એક્ટર્સે કર્યો ડિજિટલ ડેબ્યૂ

જો વર્ષ 2020ને વેબસીરિઝનું વર્ષ કહેવામાં આવે તો તેમાં કોઇ જ અતિશયોક્તિ નથી. કોરોના વાયરસ પેન્ડેમિક અને લૉકડાઉનને કારણે સિનેમા હૉલ્સ બંધ હોવાથી વેબ સીરિઝને સારો વેગ મળ્યો હતો. આપણે જોયું કે સેફ અલી ખાન કેવી રીતે પોતાની ડિજિટલ ડેબ્યૂ વેબસીરિઝ સેક્રેડ ગેમ્સ દ્વારા વર્ષ 2018માં ચર્ચામાં છવાયેલો રહ્યો. તેના પછી અનેક બૉલીવુડ સિતારાઓએ પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો છે જેમણે આપણે ભાવુક કર્યા છે, હસાવ્યા, રડાવ્યા અને આપણું મનોરંજન કરાવ્યું. તો અહીં જુઓ એવા કયા સેલેબ્સ છે જેમણે આ વર્ષે કર્યો ડિજિટલ ડેબ્યૂ.

31 December, 2020 02:16 IST
હાઉસફુલ 4ની બોલીવુડ સિતારાઓ માટેની ખાસ સ્ક્રીનિંગ, જુઓ તસવીરો

હાઉસફુલ 4ની બોલીવુડ સિતારાઓ માટેની ખાસ સ્ક્રીનિંગ, જુઓ તસવીરો

નિર્માતાઓએ હાઉસફુલ 4ની સ્પેશિયલ સ્ક્રીનિંગ ઇન્ડસ્ટ્રીના લોકો માટે રાખી હતી જે યશરાજ ફિલ્મ સ્ટુડિયો અંધેરીમાં હતી. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બોલીવુડ અનેક સિતારા હાજર રહ્યા હતા જેમ કે, અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, ચન્કી પાંડે, ડિયાના પાંડે, અનન્યા પાંડે, પૂજા હેગડે, ક્રિતિ સેનન, નુપુર સેનન, ક્રિતી ખરબંદા, પાત્રલેખા, ડેઝી શાહ, સોનાક્ષી સિન્હા, જેકલિન ફર્નાન્ડિઝ, ડેવિડ ધવન, વિકી કૌશલ, અર્શદ વારસી, શનાયા કપૂર, કાર્તિક આર્યન, અપારશક્તિ ખુરાના, સંગીતા બિજલાની, વરધા નડિયાદવાલા અને સાજિદ નડિયાદવાલા વગેરે..... જુઓ તસવીરો

25 October, 2019 03:04 IST
એક્ટિંગ પહેલા આ સેલેબ્સ શું કરતા હતા, જાણીને ચોંકી જશો

એક્ટિંગ પહેલા આ સેલેબ્સ શું કરતા હતા, જાણીને ચોંકી જશો

તમને ખબર છે અર્શદ વારસી ડોર-ટુ-ડોર કોસ્મેટિક સેલ્સમેન તરીકે કામ કરી ચુક્યા છે? શું તમને એ ખબર છે કે સની લિયોની બેકરીમાં કામ કરી ચુકી છે?અમને તમને જણાવીશું કે એક્ટિંગ પહેલા આ સ્ટાર્સ શું કરતા હતા.

01 June, 2019 07:47 IST

વિડિઓઝ

ઋતુરાજ સિંહના અંતિમ સંસ્કાર: અરશદ વારસી, નકુલ મહેતા અને અન્યોએ શ્રદ્ધાંજલિ આપી

ઋતુરાજ સિંહના અંતિમ સંસ્કાર: અરશદ વારસી, નકુલ મહેતા અને અન્યોએ શ્રદ્ધાંજલિ આપી

અનુપમા અભિનેતા, ઋતુરાજ સિંહનું ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ ૫૯વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર ૨૧ ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં થયા હતા. ટીવી અને ફિલ્મ ઉદ્યોગના કેટલાક મિત્રો, સહકર્મીઓ અને શુભેચ્છકો તેમના નિવાસસ્થાને જોવા મળ્યા હતા કારણ કે તેઓ તેમની અંતિમ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. નકુલ મહેતા, પત્ની ગૌરી પ્રધાન સાથે હિતેન તેજવાણી, અરશદ વારસી અને અન્ય ઘણી હસ્તીઓ જોવા મળી હતી. ઋતુરાજ સિંહ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, કુટુમ્બ, અભય ૩ અને નેવર કિસ યોર બેસ્ટ ફ્રેન્ડ જેવા શો માટે જાણીતા છે. તે રૂપાલી ગાંગુલીના સુપરહિટ શો અનુપમામાં પણ જોવા મળ્યો હતો. ઋતુરાજે સત્યમેવ જયતે ૨ અને બદ્રીનાથ કી દુલ્હનિયા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. વધુ માટે સંપૂર્ણ વિડિઓ જુઓ!

21 February, 2024 12:23 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK