Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Arpita Khan

લેખ

અર્પિતા અને આયુષ

સલમાન ખાનની બહેન અર્પિતાએ રેસ્ટોરન્ટમાં તોડી પ્લેટ્સ, આ છે એનું કારણ

સલમાન ખાનની બહેન અર્પિતાએ રેસ્ટોરન્ટમાં તોડી પ્લેટ્સ, આ છે એનું કારણ

07 December, 2020 04:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભાણીયા આહિલની પાર્ટીમાં સલમાન

Lockdown Birthdays Bollywood: સલમાન ખાને ભાણીયા આહિલનો જન્મદિવસ ઉજવ્યો

Lockdown Birthdays Bollywood: સલમાન ખાને ભાણીયા આહિલનો જન્મદિવસ ઉજવ્યો

30 March, 2020 01:24 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
સલમાન ખાન

સૌથી સલામત હાથમાં અર્પિતા ખાન શર્માની દીકરી

સૌથી સલામત હાથમાં અર્પિતા ખાન શર્માની દીકરી

15 January, 2020 01:32 IST | New Delhi
સલમાન ખાન

જુઓ બૉલીવુડ સ્ટાર્સે આવી રીતે આપી ગણપતિ બાપ્પાને વિદાઈ

જુઓ બૉલીવુડ સ્ટાર્સે આવી રીતે આપી ગણપતિ બાપ્પાને વિદાઈ

05 September, 2019 03:55 IST | મુંબઈ

ફોટા

અર્પિતા ખાનની દિવાળી પાર્ટીમાં સેલેબ્સ (તમામ તસવીરો : યોગેન શાહ)

Diwali 2023: અર્પિતા ખાનની પાર્ટીમાં શાહરૂખ, સલમાન સહિતના સેલેબ્સનો રોયલ અંદાજ!

Diwali 2023: અર્પિતા ખાને ગઈકાલે રાત્રે તેના મુંબઈના ઘરે દિવાળી 2023ની ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. શાહરૂખ ખાન સહિત અનેક એ-લિસ્ટ સેલિબ્રિટીઓએ આ ઉજવણીમાં હાજરી આપી હતી. દિવાળીની ઉજવણી કરવા માટે પાર્ટીમાં અનેક સેલેબ્સ આવ્યાં હતા. (તમામ તસવીરો : યોગેન શાહ)

13 November, 2023 10:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈદ પાર્ટીમાં સેલેબ્ઝ

અર્પિતા ખાન આયુષ શર્માની ઈદ પાર્ટી તો જાણે ‘સિતારે ઝમીં પર’

તહેવાર આવતાં જ સેલિબ્રિટીઝ સેલિબ્રેશનમાં ઊતરી જાય છે. સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને તેના હસબન્ડ આયુષ શર્માએ ઈદ માટે શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. એમાં બૉલીવુડ ઊમટ્યું હતું. બહેનના ઘરે પાર્ટી હોય અને ભાઈજાન સલમાન ન પહોંચે એ તો શક્ય જ નથી. તે સિવાય આમિર ખાન, કૅટરિના કૈફ, તબુ, શહનાઝ ગિલ, દિયા મિર્ઝા, આયુષમાન ખુરાના, રિતેશ દેશમુખ, જેનિલિયા દેશમુખ, પુલકિત સમ્રાટ, ક્રિતી ખરબંદા અને કંગના રનોટ સહિત અનેક હસ્તીઓએ આ પાર્ટીમાં હાજર રહીને એકબીજાને ઈદની શુભકામના આપી હતી.

24 April, 2023 03:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અર્પિતા ખાનના ઘરે પહોંચેલા સેલેબ્ઝની તસવીરોનું કૉલાજ (તસવીરો : યોગેન શાહ)

ગણેશ ચતુર્થી : બાપ્પાના આર્શિવાદ લેવા અર્પિતા ખાનના ઘરે સેલેબ્ઝનો જમાવડો

શહેરમાં ધામધૂંથી ગણેશોત્વસની ઉજવણી થઈ રહી છે. બૉલિવૂડ સેલેબ્ઝ પણ બાપ્પાની ભક્તિના રંગે રંગાયા છે. અનેક સેલેબ્ઝે તેમના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું છે. બૉલિવૂડના ભાઇજાન સલમાન ખાનના પરિવારમાં પણ દર વર્ષે બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે બહેન અર્પિતા ખાનના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. ત્યારે અનેક સેલેબ્ઝ બાપ્પાના આર્શિવાદ લેવા ત્યાં પહોંચ્યા હતા. (તસવીરો : યોગેન શાહ)

01 September, 2022 01:15 IST | Mumbai
સલમાન ખાનના ઘરની બહાર ઈદના અવસરે એકઠી થયેલી ભીડ અને તેમને મળતો સલમાન ખાન

Eid 2022: અર્પિતા ખાન અને સલમાન ખાનની ઇદ પાર્ટિમાં સેલેબ્સનો જમાવડો, જુઓ તસવીરો

બૉલિવૂડના દબંગ ખાન અને તેમની બહેન અર્પિતા ખાને પોતાના બૉલિવૂડ પરિવારને ઇદની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહથી લઈને મનીષ મલ્હોત્રા, કરણ જોહર, શેહનાઝ ગિલ, ચંકી પાંડે તથા એવા અનેક જાણીતા સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો. (તસવીર સૌજન્ય યોગેન શાહ)

04 May, 2022 06:27 IST | Mumbai

વિડિઓઝ

AP Dhillon થી MC Stan સુધી, અર્પિતા ખાનની પાર્ટીમાં સ્ટાર્સ ચમક્યા

AP Dhillon થી MC Stan સુધી, અર્પિતા ખાનની પાર્ટીમાં સ્ટાર્સ ચમક્યા

સલમાન ખાનની બહેન, અર્પિતા ખાને તેની નવી રેસ્ટોરન્ટમાં સ્ટાર-સ્ટડેડ સોઇરીનું આયોજન કર્યું હતું, જેમાં ભાઈ અરબાઝ ખાન, પતિ આયુષ શર્મા, નવપરિણીત યુગલ જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહ, ગાયક એપી ધિલ્લોન, પૂજા હેગડે, અને રેપર એમસી સ્ટેન. જો કે, તે બહુચર્ચિત યુગલ, ઓરી અને ઉઓર્ફી હતી, જેમણે આખી સાંજ માથું ફેરવીને હાથ-હાથ આવતાંની સાથે જ સ્પોટલાઇટની ચોરી કરી હતી.

10 December, 2024 03:06 IST | Mumbai
અર્પિતા ખાનની પુત્રીના પ્રી-બર્થ ડે સેલિબ્રેશનમાં સલમાન ખાન સહિતના સેલેબ્સ આવ્યા

અર્પિતા ખાનની પુત્રીના પ્રી-બર્થ ડે સેલિબ્રેશનમાં સલમાન ખાન સહિતના સેલેબ્સ આવ્યા

સલમાન ખાનની ભત્રીજી આયત શર્મા 27 ડિસેમ્બરે તેનો ચોથો જન્મદિવસ ઉજવશે અને પરિવારે આજે એક ભવ્ય પ્રી-બર્થ-ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. સલીમ ખાન, હેલન, અરબાઝ ખાન, શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા, એશા દેઓલ, સની લિયોન, નીલ નીતિન મુકેશ, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝા, કાજલ અગ્રવાલ, સાનિયા મિર્ઝા સહિતના બોલિવૂડ સેલેબ્સ હાજર હતા.

23 December, 2023 02:07 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK