Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Anupamaa

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

રુપાલી ગાંગુલી

રુપાલી ગાંગુલી : ઢગલો અસફળતાનો સામનો કર્યા બાદ ચડી છે ‘અનુપમા’ની સીડી

ટેલિવિઝનની નંબર વન અભિનેત્રી રુપાલી ગાંગુલી (Rupali Ganguly)ને આજે કોઈ જ ઓળખાણની જરુ નથી. ‘અનુપમા’ (Anupamaa) સિરિયલ દ્વારા ઘરઘરમાં જાણીતું નામ બનેલી અભિનેત્રીને આજે ભલે ઓળખાણની જરુર ન હોય પણ એક સમય એવો હતો જ્યારે ટીવી કે બોલિવૂડમાં તેને સફળતા નહોતી મળી. અનેક અસફળતાઓનો સામનો કર્યા બાદ રુપાલી ગાંગુલી આજે જે સ્થાને છે ત્યાં સુધી પહોંચી છે. આજે એટલે કે પાંચ એપ્રિલના રોજ રુપાલી ૪૬મો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે જાણીએ તેના જીવનની કેટલીક ખાસ બાબતો. (તસવીર સૌજન્ય : અભિનેત્રીનું ઓફિશ્યલ સોશ્યલ મીડિયા)

21 July, 2023 12:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અલ્પના બુચ દીકરી ભવ્યા સાથે

મા બનવામાં આનંદ છે, પણ મા બનવું સરળ નથી : અલ્પના બુચ

આખો સાગર નાનો લાગે છે જ્યારે `મ`ને કાનો લાગે. મા, મા એટલે દુનિયાનો એક માત્ર નિસ્વાર્થ સંબંધ. માનો કોઈ દિવસ હોતો નથી, પરંતુ માથી દિવસ હોય છે, આવું તમે સાંભળ્યું જ હશે. પરંતુ જો એવો કોઈ દિવસ હોય જે સ્પેશિયલ માતા માટે હોય તો તે પ્રેમ વ્યક્ત કરવાની મજા પણ સ્પેશિયલ બની જાય છે. ૧૪મી મેના રોજ `મધર્સ ડે` (Mother’s Day) છે. ત્યારે આપણે અભિનય ક્ષેત્રની એ માતાઓ વિશે જાણીશું જે એક મા તરીકે ઘરની રાણી છે તો બીજી બાજુ અભિયન ક્ષેત્રની મહારાણી છે. આજે આપણે વાત કરીશું, ફિલ્મો અને ટેલિવિઝનમાં માતાની ભૂમિકા સુપેરે નિભાવનાર અભિનેત્રી અલ્પના બુચ (Alpna Buch) અને તેમની માતૃત્વની સફર વિશે…

14 May, 2023 08:00 IST | Mumbai | Rachana Joshi
સુધાંશુ પાંડે

HBD Sudhanshu Pandey: વનરાજ શાહ, ગુજરાતી પતિના રોલમાં દમદાર લાગે છે આ એક્ટર

સુધાંશુ પાંડે ખૂબ જાણીતા એક્ટર, મોડલ અને ગાયક છે.  22 ઑગસ્ટ તેમનો જન્મદિવસ છે અને હાલમાં તેઓ અનુપમા નામના ધારાવાહિકમાં લીડ કેરેક્ટર નિભાવી રહ્યા છે જે એક ગુજરાતી પાત્ર છે. સુધાંશુ પાંડેની જર્ની વિશે જાણીએ અને તેમની તસવીરો પર નજર કરીએ.

22 August, 2021 10:28 IST | Mumbai

વિડિઓઝ

`અનુપમા` છોડવાનું કારણ શું રૂપાલી ગાંગુલી છે? સુધાંશુ પાંડેએ કરી સ્પષ્ટતા

`અનુપમા` છોડવાનું કારણ શું રૂપાલી ગાંગુલી છે? સુધાંશુ પાંડેએ કરી સ્પષ્ટતા

સુધાંશુ પાંડેએ લોકપ્રિય શૉ `અનુપમા`ને અલવિદા કહ્યું. હવે, તેણે શૉમાંથી તેના અચાનક બહાર નીકળવા વિશે ચાલી રહેલી અફવાઓને સંબોધિત કરી અને શું તેમાં રૂપાલી ગાંગુલીની કોઈ ભૂમિકા હતી. અભિનેતાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે રિયાલિટી શૉ `બિગ બૉસ`માં પાર્ટિસિપન્ટ તરીકે જોવા મળશે. વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો...

02 September, 2024 06:52 IST | Mumbai
Exclusive : લોકો મને ‘અનુપમા’ની લીલા તરીકે વધુ ઓળખે છે- અલ્પના બુચ

Exclusive : લોકો મને ‘અનુપમા’ની લીલા તરીકે વધુ ઓળખે છે- અલ્પના બુચ

`અનુપમા`માં લીલા શાહ ઉર્ફે બાની આઇકોનિક ભૂમિકા પાછળની પ્રતિભાશાળી અભિનેત્રી અલ્પના બુચની સફર આ ઇંટરવ્યૂમાં જણાવવામાં આવી છે. ગુજરાતી મિડ ડે ડૉટ કૉમ સાથેના આ એક ખાસ ઇન્ટરવ્યુમાં અલ્પના બુચે પ્રિય શો `અનુપમા` વિશે વાત કરી હતી. તેણે ઓલ ઈન્ડિયા રેડિયોમાં ઉદ્ઘોષક બનવાથી લઈને સ્ટેજ અને સ્ક્રીન પર અભિનય સુધીની તેની સફર શૅર કરી હતી. તેને જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો અને સમાજમાંથી તેણે જે નિર્ણયોનો સામનો કર્યો હતો તેનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. વધુ જાણવા માટે આખો ઇન્ટરવ્યુ જુઓ.

23 August, 2023 02:47 IST | Mumbai
સુધાંશુ પાંડેએ અનુપમાને લગ્ન માટે ગણાવી યોગ્ય, જાણો કારણ

સુધાંશુ પાંડેએ અનુપમાને લગ્ન માટે ગણાવી યોગ્ય, જાણો કારણ

સુધાંશુ પાંડેએ પહેલીવાર ડેઈલી સોપમાં કામ કરવાનો પોતાનો અનુભવ શૅર કર્યો હતો. સાથે જ તેઓએ રૂપાલી સાથેની તેની કેમેસ્ટ્રી વિશે પણ વાત કરી હતી.

22 August, 2023 12:27 IST | Mumbai
`અનુપમા` ફેમ અભિનેતા નિતિશ પાંડેના અંતિમ સંસ્કારમાં ટીવી સ્ટાર્સે હાજરી આપી

`અનુપમા` ફેમ અભિનેતા નિતિશ પાંડેના અંતિમ સંસ્કારમાં ટીવી સ્ટાર્સે હાજરી આપી

51 વર્ષીય અભિનેતા નિતિશ પાંડે, જેમણે અનેક ફિલ્મો અને ટેલિવિઝન શોમાં અભિનય કર્યો છે, તેમનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. ગઈકાલે રાત્રે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. અનુપમાની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલી સાથે અનેક ટીવી સ્ટાર્સ પણ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. વધુ વિગતો માટે સંપૂર્ણ વિડિઓ જુઓ!

25 May, 2023 12:45 IST | Mumbai
Madalsa Sharma Chakraborty: વનરાજની આ ગોર્જિયસ ગર્લફ્રેન્ડ છે ફેમસ એક્ટ્રેસની દીકરી

Madalsa Sharma Chakraborty: વનરાજની આ ગોર્જિયસ ગર્લફ્રેન્ડ છે ફેમસ એક્ટ્રેસની દીકરી

મદાલસા શર્મા ચક્રવર્તી (Madalsa Sharma Chakraborty)એ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરી ઇન્ટ્રેસ્ટિંગ વાતો. કહ્યું ગીતા બાલી અને મિથુન ચક્રવર્તીની પુત્રવધુ હોવું એટલે શું? જણાવ્યું કે એક્ટ્રેસ મમ્મી શીલા શર્માએ કઇ ટિપ્સ આપી છે જે તેમને અભિનયમાં કરે છે હેલ્પ.

01 March, 2021 12:11 IST |
Rushad Rana: આ સોજ્જો પારસી છોકરો જણાવે છે પોતાનું ગુજરાત કનેક્શન

Rushad Rana: આ સોજ્જો પારસી છોકરો જણાવે છે પોતાનું ગુજરાત કનેક્શન

રૂષદ રાણા (Rushad Rana)ને તાજેતરમાં જ અનુપમા સિરીયલમાં એક મહત્વનું પાત્ર ભજવવાનો મોકો મળ્યો. લૉકડાઉનમાં શૂટ પર જવાની ફિલીંગથી માંડીને જ્યારે તે 90ના દાયકામાં હાઇસ્કૂલ સિરીયલ હિપ હિપ હુર્રેમાં આવતા રૂષદ રાણાએ જ્યારે માંડીને વાત કરી ત્યારે જાણવા મળ્યું તેમનું અમદાવાદ કનેક્શન.

19 December, 2020 10:35 IST |
Happy Diwali: કોવિડ કાળમાં દિવાળીની શુભેચ્છાઓ તમારા વ્હાલા સેલેબ્રિટીઝ તરફથી

Happy Diwali: કોવિડ કાળમાં દિવાળીની શુભેચ્છાઓ તમારા વ્હાલા સેલેબ્રિટીઝ તરફથી

ગુજરાતી મિડ ડે ડૉટ કોમના વાચકો અને વ્યુઅર્સ માટે જાણો કયા સેલિબ્રટીઝે દિવાળીની શુભેચ્છાઓ મોકલી, જાણો શું સંદેશો આપવા માગે છે તેઓ. કોરોના કાળમાં તેમની શુભેચ્છાઓ બહેતર વર્ષની કામના કરી રહી છે.

14 November, 2020 05:31 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK