Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Anand

લેખ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ચૂક્યા હોય એ અવસરો પણ અહીં છે

દરેક દેશની પોતાની ઓળખપત્ર પ્રણાલી હોય છે. આપણા દેશે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે બૅન્કને આધાર કાર્ડ સાથે જોડી ડિજિટલ પેમેન્ટને વધારે સક્ષમ બનાવ્યું

13 April, 2025 05:21 IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક તસવીર

સાગર પણ ગાગરમાં મળશે

બીજી તરફ એવું પણ બને કે કશુંક અણધાર્યું ઝોળીમાં આવી પડે. એ સમયે ભગવાન હોવાનો અહેસાસ દૃઢ થાય. સંધ્યા ભટ્ટ અંતરની અનુભૂતિ તરફ લઈ જાય છે...

06 April, 2025 05:28 IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક તસવીર

ચાહી શકે તે જાણશે કે ચાહનાનો અર્થ શું

નિરર્થક લાગતી ચીજમાંથી આપણે કોઈ અર્થ ગોતવાનો છે. અશોક જાની ‘આનંદ’ કંઈ કહેવા માગે છે...

30 March, 2025 06:55 IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક તસવીર

ચકલીને ચણ ભૂલી ગયા?

મહારાષ્ટ્રના સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે ચકલીઓ માટે ચલાવેલું વિશેષ અભિયાન હવે પચાસથી વધુ દેશોમાં વિસ્તર્યું છે. ભારતી ગડા આશાએશ પ્રગટ કરે છે...

23 March, 2025 04:34 IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક તસવીર

મારું જંગલ ખોવાયું છે

વનમાં રહેતાં પ્રાણીઓ પર છેલ્લા થોડા દાયકાથી ખતરો મંડરાઈ રહ્યો છે. જંગલોની આડેધડ વાઢકાપ કુદરતી સંતુલનને ખોરવી રહી છે. સુધીર પટેલ વાસ્તવિકતા બયાં કરે છે...

02 March, 2025 05:43 IST | Mumbai | Hiten Anandpara
અનિલ જોશી (૨૭ જુલાઈ ૧૯૪૦થી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫)

અલવિદા અનિલ જોશી

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં

27 February, 2025 11:17 IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક તસવીર

મને તું અચાનક જડી ડાયરીમાં

જિંદગીની કેટલી યાદો લખી છે ડાયરીમાં, ના કહેવાઈ બધી વાતો લખી છે ડાયરીમાં: આમ તો આરે હતો જે પૂર્ણતાને પ્રેમ મારો, પણ પછી ના થઈ મુલાકાતો લખી છે ડાયરીમાં

23 February, 2025 02:55 IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI

તું ગમશે ફરી, ને ફરી પ્રેમ થાશે

પ્રારંભિક તબક્કામાં લાગણીઓ બે કાંઠાને તોડી ચાર કાંઠે વહેવા વયાતુર હોય છે. એને દીવાલોની પાર જવું છે, જોવું છે, માણવું છે, અનુભવવું છે, લીન થવું છે. અતુલ દવે એનો તાગ મેળવવાનો પ્રયાસ કરે છે...

16 February, 2025 04:42 IST | Mumbai | Hiten Anandpara

ફોટા

સ્વાસ્થ્યાસનના એકતાલીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: ‘હેપ્પી બેબી પોઝ’ જેટલું અનોખું નામ એટલા જ ઉત્તમ શારીરિક-માનસિક લાભ

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘આનંદ બાળાસન’ જેને ‘હેપ્પી બેબી પોઝ’ પણ કહેવાય છે, તેના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો.

27 March, 2025 03:10 IST | Mumbai | Viren Chhaya
વડાલાના આનંદ નગરના રહેવાસીઓ અને ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ ભૂખ હડતાળ શરૂ કરી છે. તસવીરો/શાદાબ ખાન

Photos: વડાલાના આનંદ નગરના રહેવાસીઓ મુંબઈમાં બેઠાં ભૂખ હડતાળ પર

વિરોધ પ્રદર્શનમાં, વડાલાના આનંદ નગરના રહેવાસીઓએ સોમવારે મુંબઈના આઝાદ મેદાનમાં ભૂખ હડતાળ શરૂ કરી છે. તસવીરો/શાદાબ ખાન

03 February, 2025 05:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: યોગેન શાહ

શાહરૂખથી લઈ ભૂમિ પેડનેકર સુધી, આનંદ પંડિતની દીકરીના રિસેપ્શનમાં સેલેબ્સનો જમાવડો

પ્રખ્યાત નિર્માતા આનંદ પંડિતની પુત્રી એશ પંડિતની ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીમાં ઘણા સેલેબ્સ હાજરી આપતા જોવા મળ્યાં હતાં. ગઈકાલે રાત્રે નિર્માતા આનંદ પંડિતે મુંબઈમાં સેલેબ્સ માટે ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું.

12 April, 2024 02:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દેવ આનંદ અને તેમની ફિલ્મના પોસ્ટરનું કૉલાજ

દેવ આનંદને ઘરે લાવવાની અદ્ભુત તક, તેમની ખાસ વસ્તુઓની આ દિવસે થશે હરાજી

ફિલ્મી પડદાનો સૌથી યુવા ચહેરો, જેના વ્યક્તિત્વમાં અદ્ભુત તાજગી હતી અને જેમની આવડતમાં મોતી જેવી ચમક હતી એવા દેવ આનંદ, ફિલ્મ ઈતિહાસના સદાબહાર અભિનેતા. ભલે તે આજે આપણી વચ્ચે નથી, પણ તેમનો અજોડ અભિનય અને ઉત્કૃષ્ટ દિગ્દર્શન આજે પણ ફિલ્મી પડદાનું ગૌરવ છે. ત્યારે વર્ષ 2024માં દેવ આનંદના ચાહકો માટે એક સુવર્ણ તક આવી છે. અભિનેતાની ફિલ્મ્સના અનોખા પોસ્ટરો, ફોટોગ્રાફ્સ, શોકાર્ડ અને લોબી કાર્ડ્સને પોતાના ઘરે લઈ જવાની. જી હા, દેવ આનંદની કેટલીક ખાસ વસ્તુઓની હરાજી કરવામાં આવશે.

05 February, 2024 07:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એકનાથ શિંદેએ થાણેમાં સ્વર્ગસ્થ આનંદ દિઘેના સ્મારકની મુલાકાત લીધી

સીએમ એકનાથ શિંદેએ થાણેમાં ગુરુ આનંદ દિઘેને આપી શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરો

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ તેમની જન્મજયંતિ નિમિત્તે થાણેમાં શિવસેનાના નેતા સ્વર્ગસ્થ આનંદ દિઘેના સ્મારકને શ્રદ્ધાંજલિ આપી હતી. તસવીરો: એકનાથ શિંદેનું એક્સ એકાઉન્ટ

27 January, 2024 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિલીપ કુમાર સેલિબ્રિટિઝ સાથે

Dilip Kumar Birth Anniversary : પીઢ અભિનેતાની આ કૅન્ડિડ તસવીરો જોઈ?

બૉલિવૂડના પીઢ અભિનેતા દિલીપ કુમારનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ થયો હતો. આજે તેમની ૧૦૧મી જન્મતિથી છે. અભિનેતા ભલે આજે આપણી વચ્ચે નથી પણ તેમની યાદો હંમેશા આપણી સાથે રહેશે. તેમની જન્મજયંતિ નિમિત્તે જોઈએ તેમની કેટલીક ખાસ અને કૅન્ડિડ તસવીરો… (તસવીર સૌજન્ય : મિડ-ડે આર્કાઇવ્સ, એએફપી)

11 December, 2023 12:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એક શર્ટના કારણે મળ્યા હતા ગુરુ દત્ત અને દેવ આનં

Dev Anand:એક શર્ટના કારણે મળ્યા હતા ગુરુ દત્ત અને દેવ આનંદ, જાણો અજાણી વાતો

બોલીવુડના એક સમયના રોમેન્ટિક સ્ટાર દેવ આનંદનો તેમની મૃત્યુ તિથી છે, ત્યારે જોઈએ આ લેજન્ડરી એક્ટરના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના ફોટોઝ અને યાદ કરીએ તેમનો એ રોમેન્ટિક સમય(All photos/mid-day archives)

26 September, 2023 10:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર: આશિષ રાણે

Mumbai Double Decker Bus: ઉપરના માળે પહેલી સીટ પર બેસો એટલે જાણે રાજગાદી મળી

મુંબઈ એટલે સપનાનું શહેર, આ શહેરનો ઈતિહાસ ઘણો જૂનો છે. આવી સ્થિતિમાં મુંબઈ અન્ય શહેરો કરતાં ઘણું મોંઘું પણ છે. આ શહેરમાં સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન અને બસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. જેના દ્વારા તે દરરોજ મુસાફરી કરે છે. મુંબઈમાં બસ અને લોકલ ટ્રેન સામાન્ય લોકોના જીવનનો ખુબ જ મહત્વનો ભાગ છે.   આજે આ શહેરની સૌથી જૂની બસ ડીઝલમાં ચાલતી ડબલ ડેકર બસની વિદાયનો દિવસ છે. આજથી ડીઝલ ડબલ ડેકર બસ બંધ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે કેટલાક નામી ગુજરાતી મુંબઈકર્સ સાથે વાત કરી તેમનો અનુભવ જાણવાનો પ્રયાસ કર્યો છે. તો જાણીએ કે કોના-કોના જીવનમાં આ ડબલ ડેકર બસે કેટલી મહત્વની ભૂમિકા ભજવી છે. 

15 September, 2023 05:23 IST | Mumbai | Nirali Kalani

વિડિઓઝ

EAM જયશંકરે 26/11 ના મુંબઈ હુમલા પર પાકિસ્તાન પર પ્રહાર કર્યા

EAM જયશંકરે 26/11 ના મુંબઈ હુમલા પર પાકિસ્તાન પર પ્રહાર કર્યા

ગુજરાતના આણંદમાં એક સાંજે, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, "કાશ હું કહી શકું કે પાકિસ્તાન બદલાઈ ગયું છે. તેઓ, કમનસીબે, ઘણી રીતે ખરાબ ટેવો ચાલુ રાખે છે. તેઓ ભારત તરફ ખૂબ જ નકારાત્મક વલણ અપનાવી રહ્યા છે."

16 April, 2025 01:15 IST | Anand
કોલકાતા રેપ હોરર: WB ગવર્નર સીવી આનંદ બોઝે મમતા સરકાર પર ધડાકો કર્યો

કોલકાતા રેપ હોરર: WB ગવર્નર સીવી આનંદ બોઝે મમતા સરકાર પર ધડાકો કર્યો

કોલકાતા રેપ હોરર પર ચાલી રહેલા આક્રોશ વચ્ચે, પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે બંગાળ સરકાર પર હુમલો કર્યો. તેમણે આગળ કહ્યું કે સરકાર બંગાળની મહિલાઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. ANI સાથે વાત કરતી વખતે, પશ્ચિમ બંગાળના ગવર્નરે કહ્યું, "બંગાળ મહિલાઓ માટે સુરક્ષિત સ્થાન નથી. બંગાળ તેની મહિલાઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયું છે. સમાજને નહીં પરંતુ વર્તમાન સરકાર તેની મહિલા લોકસંખ્યાને નિષ્ફળ કરી છે. બંગાળને તેના પ્રાચીન ગૌરવમાં પાછું લાવવું જોઈએ. સમાજમાં મહિલાઓનું સન્માનજનક સ્થાન હતું... મહિલાઓ હવે `ગુંડા`થી ડરે છે આ મુદ્દા પ્રત્યે સંવેદનહીન સરકાર દ્વારા બનાવવામાં આવી છે..." આરજી કર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ રેપમાં મૃતક ડોક્ટર પરના નિવેદન પર -મૃત્યુની ઘટના અંગે તે કહે છે, "હું માતાની ભાવનાઓનું સન્માન કરું છું. કાયદો તેનો માર્ગ અપનાવશે..."

19 August, 2024 07:12 IST | Kolkata
Anand Pandit`s 60th Birthday Bash: સલમાન ખાન અભિષેક, અમિતાભ બચ્ચનને ગળે વળગ્યો

Anand Pandit`s 60th Birthday Bash: સલમાન ખાન અભિષેક, અમિતાભ બચ્ચનને ગળે વળગ્યો

બોલિવૂડ નિર્માતા આનંદ પંડિતે 21 ડિસેમ્બરે મુંબઈમાં 60મા જન્મદિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, હૃતિક રોશન અને ઘણા બધા સહિત બૉલીવુડના સૌથી મોટા સ્ટાર્સે હાજરી આપી હતી.

22 December, 2023 12:30 IST | Mumbai
સોનમ કપૂર અને આનંદ આહુજાએ ડેવિડ બેકહામની કરી મહેમાનગતિ

સોનમ કપૂર અને આનંદ આહુજાએ ડેવિડ બેકહામની કરી મહેમાનગતિ

ભૂતપૂર્વ ફૂટબોલર ડેવિડ બેકહામ છેલ્લા કેટલાક દિવસોથી UNICEF સાથેના અધિકૃત વ્યવસાય માટે ભારતમાં છે. આ પ્રવાસ દરમિયાન ડેવિડ બેકહામે 15 નવેમ્બરે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનારી ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની મેચ જોવા માટે મુંબઈમાં રોકાણ કર્યું હતું.

16 November, 2023 02:28 IST | Mumbai
Sit With Hitlist: કરણ જોહરે પિતા અને દેવ આનંદ, સુનીલ દત્ત વિશે કર્યા આ ખુલાસા

Sit With Hitlist: કરણ જોહરે પિતા અને દેવ આનંદ, સુનીલ દત્ત વિશે કર્યા આ ખુલાસા

Sit With Hitlist: કરણ જોહરે આ એપિસોડમાં જે વાત કરી છે તે તેના જીવનની કરુણ ક્ષણો વિશેની છે જેને તે આર્કાઈવ કરવા માગે છે, વીડિયોમાં જુઓ એવી કઈ ક્ષણો છે એ?

26 September, 2023 06:11 IST | Mumbai
એક સારી સ્ક્રિપ્ટ સુંદર સ્ત્રી સમાન છે : ‘ત્રણ એક્કા’ના પ્રોડ્યુસર આનંદ પંડિત

એક સારી સ્ક્રિપ્ટ સુંદર સ્ત્રી સમાન છે : ‘ત્રણ એક્કા’ના પ્રોડ્યુસર આનંદ પંડિત

નિર્માતા આનંદ પંડિત સાથેની આ વિશિષ્ટ મુલાકાતમાં ગુજરાતી સિનેમાની દુનિયા વિશે ઘણી રોચક જાણકારી છે. હાલ તે મલ્હાર ઠાકર,  મિત્રા ગઢવી અને યશ સોની અભિનીત આગામી ફિલ્મ `ત્રણ એક્કા`ના નિર્માણને કારણે ઉત્સાહિત છે. આકર્ષક સ્ક્રિપ્ટનું મહત્વ,  નેવિગેટિંગ સામગ્રી અને ગુજરાતી સિનેમાના વિકસતા લેન્ડસ્કેપ વિશે તેઓએ અદભૂત વાત કરી હતી. ફિલ્મ નિર્માણના ભવિષ્યની ઝલક આપતો આ ઈંટરવ્યુ ચૂકશો નહીં.

21 August, 2023 02:27 IST | Mumbai
ઓશો વિશે ખૂલીને વાત કરી મા આનંદ શીલાએ, જુઓ વિડીયો

ઓશો વિશે ખૂલીને વાત કરી મા આનંદ શીલાએ, જુઓ વિડીયો

ઓશો રજનીશના ભૂતપૂર્વ અંગત સચિવ એવા મા આનંદ શીલા સાથેનો ઇંટરવ્યૂ અહીં પ્રસ્તુત છે. આનંદ શીલાએ અહીં રાજ ગોસ્વામી સાથે ખાસ વાતચીત કરી હતી. તેઓએ ઓશો વિશેની તેમની ભાવના વ્યક્ત કરી હતી. તેઓએ પોતાની દિનચર્યા,  મિત્ર વર્તુળ,  સંગીત પ્રત્યેના પ્રેમ વિશે પણ ખૂલીને વાત કરી હતી. તેઓના જીવનમાં જેનો મહત્વનો ફાળો છે એવી વ્યક્તિઓને ઑઁ તેઓએ યાદ કર્યા હતા. વધુ જાણવા વિડીયો જુઓ.

08 August, 2023 09:02 IST | Vadodara
જ્યારે મા આનંદ શીલાને મળ્યા રાજ ગોસ્વામી, અસામાન્ય જીવન અને કેટલાય ભેદ ખૂૂલ્યા

જ્યારે મા આનંદ શીલાને મળ્યા રાજ ગોસ્વામી, અસામાન્ય જીવન અને કેટલાય ભેદ ખૂૂલ્યા

જ્યારે રાજ ગોસ્વામી અને મા આનંદ શીલા મળ્યા અને ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ દ્વારા કર્યા અનેક રહસ્યોના ખુલાસા, જાણો શું કરી વાતો, ગુજરાતી મિડ-ડે ડૉટકૉમના એક્સ્ક્લુઝિવ વીડિયો ઈન્ટરવ્યૂમાં...

03 August, 2023 01:20 IST | Vadodara

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK