Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ajay Devgn

લેખ

સંજય લીલા ભણસાલી અને અજય દેવગન

ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ શરૂ કર્યું અજય દેવગને

ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ શરૂ કર્યું અજય દેવગને

28 February, 2021 03:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે

21 વર્ષ પછી ગંગુબાઇ કાઠિયાવાડીમાં સાથે આવશે અજય અને સંજય લીલા ભણસાલી

21 વર્ષ પછી ગંગુબાઇ કાઠિયાવાડીમાં સાથે આવશે અજય અને સંજય લીલા ભણસાલી

27 February, 2021 11:49 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
મે ડેનું ફર્સ્ટ શેડ્યુલ પૂરું કર્યું અજય દેવગને

મે ડેનું ફર્સ્ટ શેડ્યુલ પૂરું કર્યું અજય દેવગને

મે ડેનું ફર્સ્ટ શેડ્યુલ પૂરું કર્યું અજય દેવગને

15 January, 2021 05:03 IST | Mumbai | Agencies
વૃક્ષારોપણ કાર્યક્રમમાં અજય દેવગન

હૈદરાબાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો અજય દેવગને

હૈદરાબાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો અજય દેવગને

09 January, 2021 04:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનનો પહેલો દિવસ

જામનગરમાં જાજરમાન જલસો! પ્રી-વેડિંગની પ્રથમ રાત્રિએ મનમૂકીને ઝૂમ્યાં મહેમાનો

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનની ગઈકાલે ધમાકેદાર શરૂઆત થઈ ગઈ હતી. પહેલા દિવસે જ સમગ્ર અંબાણી પરિવાર એકસાથે જોવા મળ્યો હતો. પહેલા દિવસે અંબાણી પરિવાર સાથે જ કેટલીક વૈશ્વિક હસ્તીઓએ પણ હાજરી આપી હતી. ઈવેન્ટના પ્રથમ દિવસે કોકટેલ પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં સૌ મહેમાનો માટે ડ્રેસ કોડ પણ રાખવામાં આવ્યો હતો. સૌ મહેમાનો બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં જોવા મળ્યા હતા.

02 March, 2024 11:24 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent
હિરવા ત્રિવેદી

૯ વર્ષની કુમળી વયે અજય દેવગણ સાથે ફિલ્મમાં સ્ક્રીન શૅર કરશે આ ગુજરાતી અભિનેત્રી

રાજકોટમાં રહેતી ગુજરાતી છોકરીએ નાની ઉંમરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. માત્ર ૯ વર્ષની ઉંમરે આ છોકરી અજય દેવગણ (Ajay Devgn)ની આગામી ફિલ્મ ‘ભોલા’ (Bholaa) સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ વાત છે હિરવા ત્રિવેદી (Hirva Trivedi)ની જેણે ૬ વર્ષની કુમળી વયે મનોરંજન જગતમાં પગ મૂક્યો અને ત્રણ જ વર્ષમાં પોતાની અથાક મહેનતથી હરણફાળ ભરી.

30 January, 2023 06:27 IST | Mumbai | Karan Negandhi
તસવીર સૌજન્ય: પીઆર

જ્યારે અજય દેવગણને સેટ પર જોઈ નેહા જોશીને યાદ આવ્યો ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’નો આ સીન

ટેલિવિઝન, હિન્દી અને મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં તેમના અભિનયથી આગવી ઊભી કરનાર અભિનેત્રી નેહા જોશી (Neha Joshi)એ તાજેતરમાં જ બ્લોકબસ્ટર સિક્વલ `દૃશ્યમ 2` (Drishyam 2)માં અન્ડરકવર કોપ `જેની`ની ભૂમિકામાં જોઈને સૌ દંગ રહી ગયા હતા. ફિલ્મમાં નેહાએ અજય દેવગણ (Ajay Devgn), અક્ષય ખન્ના, તબ્બુ અને શ્રિયા સરન સાથે સ્ક્રીન સ્પૅસ શૅર કરી હતી. હાલ તે ઍન્ડ ટીવીની સિરિયલ ‘દૂસરી મા’ (Doosri Maa)માં કામ કરી રહી છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેના એક ખાસ વાતચીત કરી હતી. દરમિયાન અભિનેત્રીએ અજય દેવગણ સાથે કામ કરવાનો અનુભવ તો શૅર કર્યો સાથે જ તેની હેલ્થી લાઇફસ્ટાઇલ વિશે પણ કેટલીક રસપ્રદ વાત કરી. તો આવો જાઈએ તેના જ શબ્દોમાં…

26 December, 2022 04:50 IST | Mumbai | Karan Negandhi
યશ સોનીએ બૉલિવૂડ સ્ટાર્સ સાથે કરી દિવાળીની ઉજવણી

અભિનેતા યશ સોનીએ બૉલિવૂડ સ્ટાર્સ સાથે કરી દિવાળીની ઉજવણી, જુઓ તસવીર

કોરોના બાદ આ વર્ષે દિવાળી(Diwali)નો તહેવાર લોકોએ ખુબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવ્યો. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર્સે પણ ધામધુમથી દિવાળી ઉજવી હતી. પરંતુ તાજેતરમાં આવેલી ફિલ્મ `ફક્ત મહિલાઓ માટે` અભિનેતા યશ સોની(Yash Soni)ની દિવાળી આ વખતે કંઈક વધારે જ ખાસ રહી છે. આ વખતે અભિનેતા યશ સોનીએ દિવાળીની ઉજવણી બૉલિવૂડના દિગ્ગજ કલાકારો સાથે કરી હતી. જાણો બૉલિવૂડના કયા સ્ટાર્સ સાથે યશ સોનીએ ઉજવી દિવાળી. 

01 November, 2022 05:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ક્રિતિ સેનન, કાજોલ, અજય દેવગણ અને અર્જુન કપૂર પહોંચ્યા ‘દો પત્તી’ના પ્રીમિયરમાં

ક્રિતિ સેનન, કાજોલ, અજય દેવગણ અને અર્જુન કપૂર પહોંચ્યા ‘દો પત્તી’ના પ્રીમિયરમાં

`દો પત્તી`નું સ્ટાર-સ્ટડેડ પ્રીમિયર મુંબઈમાં યોજાયું હતું, જેમાં `સિંઘમ અગેઈન`ના કલાકારો પૂરા જોશમાં જોવા મળ્યા હતા. અજય દેવગણ અને અર્જુન કપૂર મુખ્ય લીડ કાજોલ, ક્રિતિ સેનન અને શાહિર શેખ પણ જોડાયા હતા અને તેમના પરિવારો સાથે સ્ક્રીનિંગની ઉજવણી કરી હતી. આ ઇવેન્ટમાં વરદા નાયડાવાલા, વીર પહરિયા અને નિતાંશી ગોયલ જેવી અન્ય હસ્તીઓ પણ આકર્ષિત થઈ હતી. ક્રિતિએ બોલ્ડ સફેદ ઉચ્ચ કમરવાળા, પ્લીટેડ મેક્સી સ્કર્ટ સાથે ચિક ટોપ પેયરમાં વાહ વાહી મેળવી હતી, જ્યારે કાજોલ અને અજયે બ્લૅક પોશાક પહેરીને તેમની એકતાનું પ્રદર્શન કર્યું હતું.

25 October, 2024 06:38 IST | Mumbai
દુર્ગા પૂજા 2024: નોર્થ બોમ્બે સર્વજનિન પંડાલમાં આલિયા ભટ્ટ, કાજોલ અને અજય દેવગણ

દુર્ગા પૂજા 2024: નોર્થ બોમ્બે સર્વજનિન પંડાલમાં આલિયા ભટ્ટ, કાજોલ અને અજય દેવગણ

આલિયા ભટ્ટે કાજોલ અને રાની મુખર્જી દ્વારા હોસ્ટ કરેલ ઉત્તર બોમ્બે સર્વજનિન દુર્ગા પૂજા સમિતિમાં અદભૂત દેખાવ કર્યો હતો. તેની બહેન શાહીન સાથે, આલિયાએ ખૂબસૂરત લાલ સાડીમાં ચમકી હતી, ન્યૂનતમ એક્સેસરીઝ પસંદ કરી હતી, જ્યારે શાહીન અનારકલી સૂટમાં ભવ્ય દેખાતી હતી. બહેનોએ પાપારાઝી માટે સાથે પોઝ આપ્યો.આલિયા આદરના ઇશારામાં તેના માથા સાથે જમીનને સ્પર્શ કરતી જોવા મળી હતી, ઉજવણીમાં આશીર્વાદ માંગતી હતી. તેણીએ કાજોલ અને તનિષા મુખર્જી સાથે સ્પોટલાઇટ પણ શેર કરી. વધુમાં, અજય દેવગણ કાજોલ અને તેમના પુત્ર યુગ દેવગણ સાથે કાર્યક્રમમાં હાજરી આપી હતી, કારણ કે તેઓ સિંઘમ અગેઇનની આગામી રિલીઝની તૈયારી કરી રહ્યા હતા. આ પ્રિય તારલાઓની હાજરીથી ઉત્સવનું વાતાવરણ ખરેખર જીવંત હતું. 

11 October, 2024 09:09 IST | Mumbai
અજય દેવગન, તબુ અને જિમી શેરગીલની ફિલ્મ `ઔરોં મેં કહાં દમ થા`નું ટ્રેલર રિલીઝ

અજય દેવગન, તબુ અને જિમી શેરગીલની ફિલ્મ `ઔરોં મેં કહાં દમ થા`નું ટ્રેલર રિલીઝ

અજય દેવગન અને તબુએ ગુરુવારે તેમની આગામી ફિલ્મ `ઔરોં મેં કહાં દમ થા`નું ટ્રેલર રિલીઝ કર્યું હતું. કલાકારો સાથે નિર્દેશક નીરજ પાંડે, અભિનેતા જિમી શેરગિલ અને સંગીતકાર એમ. એમ. કીરવાણી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ટીમે ફિલ્મમાં પ્રસ્તુત મેચ્યોર લવ સ્ટોરી અને બદલાતા સિનેમા વિશે વાત કરી હતી. મુખ્ય કલાકારોએ આ કાર્યક્રમમાં થોડી ફન મોમેન્ટ પણ એન્જૉય કરી.

13 June, 2024 06:11 IST | Mumbai
શૈતાન ટ્રેલર: અજય દેવગણની `સિંઘમનેસ` એ આર માધવનને પ્રભાવિત કરી

શૈતાન ટ્રેલર: અજય દેવગણની `સિંઘમનેસ` એ આર માધવનને પ્રભાવિત કરી

બોલિવૂડના ‘સિંઘમ’ અજય દેવગણ અભિનેતા આર માધવન અને જ્યોતિકા સાથે તેમની આગામી ફિલ્મ ‘શૈતાન’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં પહોંચ્યા હતા. ‘શૈતાન’ એ ગુજરાતી હોરર થ્રિલર વશની સત્તાવાર હિન્દી રિમેક છે. આ ફિલ્મનું નિર્દેશન વિકાસ બહલે કર્યું છે. ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ દરમિયાન, આર માધવન અને જ્યોતિકાએ અજય દેવગણની પ્રશંસા કરી હતી અને તેને `રિયલ સિંઘમ` ગણાવીને તેના વખાણ કર્યા હતા.

22 February, 2024 04:17 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK