કરણ જોહરે પ્રોડ્યુસ કરેલ એન્થોલૉજી અજીબ દાસ્તાન્સમાં ચાર અલગ અલગ વાર્તાઓ દર્શાવાઇ છે. તેમાંની એક વાર્તા છે અદિતી રાવ હૈદરી અને કોંકણા સેનશર્માને દર્શાવતી ગીલી પૂચી. આ કથાનું ડાયરેક્શન કર્યું છે મસાન ફેમ નીરજ ઘાયવાને. સમાજનાં ફાંટા, સેક્સ્યુઆલિટી, પિતૃસત્તાક માનસિકતા જેવા અનેક મુદ્દાઓને આ શોર્ટ ફિલ્મમાં આબાદ વણી લેવાયા છે. જાણીએ શું કહે છે ફિલ્મના એક્ટર અને ડાયરેક્ટર.
16 April, 2021 02:52 IST | Mumbai