હર્ષવર્ધન રાણે જીવનપ્રત્યે જોવાની આગવી દૃષ્ટિ ધરાવે છે. હંમેશા તે પોતાની એક્ટિંગ જર્ની સાથે જ ટ્રાવેલ અને એજ્યુકેશન પ્રત્યે ઉત્સાહિત રહે છે. 16 ડિસેમ્બરના રોજ જન્મદિવસે અભિનેતાએ વર્ષ 2025 માટે પોતાના લાઇફ પ્રત્યેના કેટલાક ગોલ્સ સેટ કર્યા છે.
20 December, 2024 11:17 IST | Mumbai | Gujarati Mid-day Online CorrespondentS Sreesanth Birthday: ભારતનાં પેસર એસ શ્રીસંથની જિંદગીમાં જાતભાતના ઉતાર ચઢાવ આવ્યા છે. વિવાદો સાથે તો એને જાણે પાક્કી ભાઇબંધી છે. ફાસ્ટ બૉલર તરીકે તેની ટેલેન્ટને આપણે બિરદાવવી પડે એ ખરું પણ ક્રિકેટના ગ્રાઉન્ડ પરના વિવાદો અને ફિલ્મી પડદે અખતરાની ગણતરી તેની જિંદગીના અપ્સ ડાઉનમાં કરવી જ પડે. (તસવીર સૌજન્ય શ્રીસંથ ઇન્સ્ટાગ્રામ અને એએફપી )
06 February, 2024 08:31 IST | Mumbai | Chirantana Bhattબૉલીવુડમાં `અન્ના`ના નામથી પ્રખ્યાત અભિનેતા સુનીલ શેટ્ટી (Suniel Shetty)નો આજે જન્મદિવસ છે. ફિટનેસ પ્રેમી અભિનેતા ફક્ત એક્ટિંગમાં જ સક્રિય છે એવું નથી. એક સફળ અભિનેતાની સાથે સાથે તેઓ એક સફળ બિઝનેસમેન પણ છે. સુનીલ શેટ્ટીની ફિલ્મી કારર્કિદીથી તો સહુ કોઈ વાકેફ છે. પરંતુ અભિનેતાના બિઝનેસ વિશે બહુ ઓછા લોકોને ખબર છે. આજે તેમના જન્મદિવસે અમે તમને તેમના બિઝનેસ વિશે કેટલીક વાતો જણાવીએ છીએ. (તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, અભિનેતાનું ઈન્સ્ટાગ્રામ હૅન્ડલ)
11 August, 2023 10:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentટેલિવિઝનની નંબર વન અભિનેત્રી રુપાલી ગાંગુલી (Rupali Ganguly)ને આજે કોઈ જ ઓળખાણની જરુ નથી. ‘અનુપમા’ (Anupamaa) સિરિયલ દ્વારા ઘરઘરમાં જાણીતું નામ બનેલી અભિનેત્રીને આજે ભલે ઓળખાણની જરુર ન હોય પણ એક સમય એવો હતો જ્યારે ટીવી કે બોલિવૂડમાં તેને સફળતા નહોતી મળી. અનેક અસફળતાઓનો સામનો કર્યા બાદ રુપાલી ગાંગુલી આજે જે સ્થાને છે ત્યાં સુધી પહોંચી છે. આજે એટલે કે પાંચ એપ્રિલના રોજ રુપાલી ૪૬મો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે જાણીએ તેના જીવનની કેટલીક ખાસ બાબતો. (તસવીર સૌજન્ય : અભિનેત્રીનું ઓફિશ્યલ સોશ્યલ મીડિયા)
21 July, 2023 12:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentબૉલીવૂડના દિગ્ગજ અભિનેતા અને ડિરેક્ટર તથા સ્ક્રીન રાઈટર રહી ચૂકેલા સતીશ કૌશિક(Satish Kaushik Dies)એ દુનિયાને અલવિદા કહી દીધું છે. 66 વર્ષની વયે હાર્ટ એટેકેથી તેમનું નિધન થયું છે. તેમના નિધન પર પરમમિત્ર અનુપમ ખેર આઘાતમાં છે. તેમજ બૉલીવૂડની હસ્તીઓ પણ સોશિયલ મીડિયા પર દુ:ખ વ્યક્ત કરી રહ્યાં છે. સતીશ કૌશિક ઈન્ડસ્ટ્રીની શાન હતા, ભલે તે જૂનિયર રોલ્સ પ્લે કરતા હતાં, પણ તે વિશેષ હતા. તેમના જીવનની કેટલીક અજાણી વાતોથી તમને રુબરૂ કરાવીએ.
09 March, 2023 09:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentવર્ષ ૨૦૧૬માં આવેલી ફિલ્મ ‘દંગલ’ (Dangal) દ્વારા બૉલિવૂડ (Bollywood)માં ડેબ્યૂ કરનાર અભિનેત્રી ફાતિમા સના શેખ (Fatima Sana Shaikh)નો આજે જન્મદિવસ છે. અભિનેત્રી ૩૧માં જન્મદિવસની ઉજવણી કરી રહી છે ત્યારે જાણીએ તેના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો… (તસવીર સૌજન્ય : અભિનેત્રીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
11 January, 2023 04:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent90ના દાયકામાં ટીવી સીરિયલ `કરિશ્મા કા કરિશ્મા` (Karishma Ka Karishma) દ્વારા લોકપ્રિય થયેલી ચાઈલ્ડ એક્ટ્રેસ ઝનક શુક્લા (Jhanak Shukla)ને કોણ ભૂલી શકે? ઈન્ડસ્ટ્રીના સૌથી મંજાયેલ કલાકારોની જ્યારે પણ વાત કરવામાં આવે છે ત્યારે ઝનક શુક્લાનું નામ પણ તેમાં સામેલ હોય છે. ઝનક શુક્લાએ પોતાના બૉયફ્રેન્ડ સ્વપ્નિલ સાથે તાજેતરમાં જ સગાઈ કરી લીધી છે. આ દરમિયાન ફરી એકવાર ઝનક શુક્લાનું નામ લાઈમલાઈટનો ભાગ બન્યું છે. એવામાં જણાવવાનું કે માત્ર 15 વર્ષની ઊંમરમાં ઝનક શુક્લાએ એક્ટિંગની ફીલ્ડને કેમ અલવિદા કહી દીધું હતું.
09 January, 2023 08:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઅભિનયના વિવિધ રંગોને પોતાનામાં સમાવીને બેઠું હોય એવું રંગમંચ... પોતાની રોશનીના કિરણોથી રંગમંચને જાણે દુલ્હનની જેમ સજાવતો હોય એવો બહુરૂપી પ્રકાશ... તખ્તાં પર કળાનું અભિભૂત રૂપ જોવા માટે મીટ માંડીને બેઠેલા એવા પ્રેક્ષકો અને લાલ પડદો... પણ આ બધુ એ કલાકારો વિના અધુરૂં છે, જે થર્ડ બેલની રાહ જોઈને બેઠા હોય છે, કે ક્યારે ત્રીજી બેલનો રણકાર કાનમાં પડે અને રંગમંચે પોતાનામાં સમાવેલા વિવિધ રંગોને બહાર કાઢી કૃતિનો આરંભ થાય. ગુજરાતી મિડ-ડે `થર્ડ બેલ` નામની કલાકારના ઈન્ટરવ્યુની એક શ્રેણી લઈને આવ્યું છે, જે તમને રંગમંચના કલાકારોની અનોખી અને રસપ્રદ વાતોથી રૂબરૂ કરાવશે. (તસવીર સૌજન્ય: અનંગ દેસાઈ ઈન્સ્ટાગ્રામ)
26 December, 2022 04:11 IST | Mumbai | Nirali Kalaniસુમીત વ્યાસે `રાત જવાન હૈ`માંથી પડદા પાછળની ક્ષણો શેર કરી, બાળકો સાથે શૂટિંગ કરવાના પડકારો અને લેખક અને અભિનેતા તરીકેની તેમની ભૂમિકાઓને સંતુલિત કરી.
15 October, 2024 02:57 IST | Mumbaiસુષ્મિતા સેન મિડ-ડેની `સિટ વિથ હિટલિસ્ટ` શ્રેણીમાં ખૂલીને વાત કરવા લાગી હતી. બોલીવુડમાંથી તેણીના 8 વર્ષના વિરામ વિશે વાત તેણે વાત કરી હતી. આ સાથે જ વધુ માહિતી માટે જુઓ વીડિયો
23 November, 2023 10:00 IST | Mumbaiવિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ `ધ વેક્સીન વોર`ના ટ્રેલર લોંચ ઈવેન્ટ દરમિયાન અભિનેતા નાના પાટેકરે પ્રોજેક્ટ અંગેના તેમના વિચારો શેર કર્યા. નાના પાટેકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રોજેક્ટને ધ્યાનમાં લીધા વિના ભલે તે `વેલકમ` અથવા `ધ વેક્સીન વોર` જેવી કોમેડી હોય. અભિનય માટે જરૂરી પ્રયત્નો સતત કરવા રહ્યા. જાણો વધુ આ વિડીયોમાં
13 September, 2023 06:11 IST | Mumbaiઆજે પંકજ ત્રિપાઠીનો જન્મદિવસ છે. તેણે કરેલી વાતચીતને કેવી રીતે ભૂલી શકીએ.જ્યારે આપણે તેના ખાસ દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે તે આપણે કેટલું બધુ જાણી શકીએ છીએ. લોકડાઉન દરમિયાન પંકજ ત્રિપાઠીએ મિર્ઝાપુરની બીજી સીઝન સાથે લોકોને આકર્ષિત કર્યા. ગુજરાતી મિડ-ડે ડોટ કોમને બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા સાથે નિખાલસ વાર્તાલાપમાં જોડાવવાનો લહાવો મળ્યો હતો.
05 September, 2023 03:25 IST | Mumbaiફ્રેડી દારૂવાલા વેબ સિરીઝ `ઈન્સ્પેક્ટર અવિનાશ`માં સ્વચ્છ રાજકારણીનો રોલ કરી રહ્યો છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં તે કેવી રીતે પૉકેટ-મની માટે ટ્યુશન લેતો હતો તે શૅર કરતી વખતે સુપર સ્મૂધ અને સ્પષ્ટ ગુજરાતીમાં વાત કરે છે. આ સુરતી હંક કહે છે કે તેને તેના દેખાવને કારણે તેણે ઘણીવાર અસ્વીકારનો સામનો કર્યો હતો. કારણકે કેટલાક નિર્માતાઓ તેના મુખ્ય અભિનેતાને ઢાંકી દેવા માંગતા ન હતા. આ નિખાલસ વાતચીતમાં તે તેની અભિનય પ્રક્રિયા, ચા અને સેવપુરી પ્રત્યેનો તેનો પ્રેમ અને ઘણું બધું શૅર કરે છે. સંઘર્ષ કરી રહેલા એક્ટરો માટે તેમની સલાહ એવી છે કે જેને ચૂકી ન જવી જોઈએ.
31 May, 2023 08:38 IST | Mumbaiએક્ટર અમર ઉપાધ્યાય (Amar Upadhyay)ને કોણ નથી જાણતું. પણ તમને એ ખબર છે કે તેમને વાંચવાનો જબ્બર શોખ છે? ભૂલ ભુલૈયા 2માં ઉદય ઠાકુરનો રોલ કરનારા અમર ઉપાધ્યાય વાગોળે છે એ દિવસો જ્યારે ટેલિવિઝન પરના તેમના કેરેક્ટર મિહીર વિરાણી-ને કારણે જબ્બર પૉપ્યુલારિટી મળી હતી. એક વખત તાજમહેલમાં ટોળા વચ્ચે ફસાઇ ગયેલા તો સતત આવતા હતા લગ્ન માટે માગાં. જુઓ આ ખુલ્લા મને થયેલી વાતચીત.
14 July, 2022 03:19 IST | Mumbaiરૂષદ રાણા (Rushad Rana)ને તાજેતરમાં જ અનુપમા સિરીયલમાં એક મહત્વનું પાત્ર ભજવવાનો મોકો મળ્યો. લૉકડાઉનમાં શૂટ પર જવાની ફિલીંગથી માંડીને જ્યારે તે 90ના દાયકામાં હાઇસ્કૂલ સિરીયલ હિપ હિપ હુર્રેમાં આવતા રૂષદ રાણાએ જ્યારે માંડીને વાત કરી ત્યારે જાણવા મળ્યું તેમનું અમદાવાદ કનેક્શન.
19 December, 2020 10:35 IST |હર્ષ છાયા આ મુલાકાતમાં વાત કરે છે પોતાના ગુજરાતી મૂળિયાંની અને પોતાનાં લેખનની. વળી કઇ રીતે તેમણે ફિલ્મોમાં કામ મેળવવા જાતે જ ઑડિશન આપવા પહોંચી જવાના અખતરા કર્યા છે તેની ય ખુલ્લા દિલે વાત કરી.
24 November, 2020 06:34 IST |ADVERTISEMENT
ADVERTISEMENT