બૉલીવુડમાં `અન્ના`ના નામથી પ્રખ્યાત અભિનેતા સુનીલ શેટ્ટી (Suniel Shetty)નો આજે જન્મદિવસ છે. ફિટનેસ પ્રેમી અભિનેતા ફક્ત એક્ટિંગમાં જ સક્રિય છે એવું નથી. એક સફળ અભિનેતાની સાથે સાથે તેઓ એક સફળ બિઝનેસમેન પણ છે. સુનીલ શેટ્ટીની ફિલ્મી કારર્કિદીથી તો સહુ કોઈ વાકેફ છે. પરંતુ અભિનેતાના બિઝનેસ વિશે બહુ ઓછા લોકોને ખબર છે. આજે તેમના જન્મદિવસે અમે તમને તેમના બિઝનેસ વિશે કેટલીક વાતો જણાવીએ છીએ.
(તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, અભિનેતાનું ઈન્સ્ટાગ્રામ હૅન્ડલ)
11 August, 2023 10:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent