Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

Aayush Sharma

લેખ

સલમાન ખાન અને આયુષ શર્મા. તસવીર સૌજન્ય- PR

સલમાન ખાન અને આયુષ શર્માની 'અંતિમ-ધ ફાઈનલ ટ્રુથ'નો ફર્સ્ટ લૂક વાઈરલ

સલમાન ખાન અને આયુષ શર્માની 'અંતિમ-ધ ફાઈનલ ટ્રુથ'નો ફર્સ્ટ લૂક વાઈરલ

21 December, 2020 06:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન (ફાઇલ ફોટો)

સામે આવ્યો સલમાનની ફિલ્મ અંતિમનો ફર્સ્ટ લૂક, આ અંદજમાં દેખાયા ભાઈજાન

સામે આવ્યો સલમાનની ફિલ્મ અંતિમનો ફર્સ્ટ લૂક, આ અંદજમાં દેખાયા ભાઈજાન

10 December, 2020 07:46 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
અર્પિતા અને આયુષ

સલમાન ખાનની બહેન અર્પિતાએ રેસ્ટોરન્ટમાં તોડી પ્લેટ્સ, આ છે એનું કારણ

સલમાન ખાનની બહેન અર્પિતાએ રેસ્ટોરન્ટમાં તોડી પ્લેટ્સ, આ છે એનું કારણ

07 December, 2020 04:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોનાક્ષી સિન્હા, સાકીબ સલીમ, નેહા ભસીન (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

સોનાક્ષી સિન્હા બાદ આ સેલેબ્ઝે પણ ટ્વિટરને અલવિદા કહ્યું

સોનાક્ષી સિન્હા બાદ આ સેલેબ્ઝે પણ ટ્વિટરને અલવિદા કહ્યું

22 June, 2020 05:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આયુષ શર્માની ફિલ્મનું નામ આપવામાં આવ્યું 'ગન્સ ઑફ નૉર્થ'

આયુષ શર્માની ફિલ્મનું નામ આપવામાં આવ્યું 'ગન્સ ઑફ નૉર્થ'

આયુષ શર્માની ફિલ્મનું નામ આપવામાં આવ્યું 'ગન્સ ઑફ નૉર્થ'

09 June, 2020 04:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષ શર્મા

આયુષ શર્માના નવા લુકને લઈને તેને સ્ટોન કોલ્ડ કહ્યો વરુણ ધવને

આયુષ શર્માના નવા લુકને લઈને તેને સ્ટોન કોલ્ડ કહ્યો વરુણ ધવને

16 April, 2020 05:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાણીયા આહિલની પાર્ટીમાં સલમાન

Lockdown Birthdays Bollywood: સલમાન ખાને ભાણીયા આહિલનો જન્મદિવસ ઉજવ્યો

Lockdown Birthdays Bollywood: સલમાન ખાને ભાણીયા આહિલનો જન્મદિવસ ઉજવ્યો

30 March, 2020 01:24 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
સૂરજ પંચોલી, ઝહીર ઇકબાલ અને આયુષ શર્મા

કભી ઈદ કભી દિવાલીમાં આ સ્ટાર્સ જોવા મળશે? જાણો કોણ છે

કભી ઈદ કભી દિવાલીમાં આ સ્ટાર્સ જોવા મળશે? જાણો કોણ છે

05 February, 2020 01:39 IST | Mumbai | Sonil Dedhia

ફોટા

ઈદ પાર્ટીમાં સેલેબ્ઝ

અર્પિતા ખાન આયુષ શર્માની ઈદ પાર્ટી તો જાણે ‘સિતારે ઝમીં પર’

તહેવાર આવતાં જ સેલિબ્રિટીઝ સેલિબ્રેશનમાં ઊતરી જાય છે. સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને તેના હસબન્ડ આયુષ શર્માએ ઈદ માટે શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. એમાં બૉલીવુડ ઊમટ્યું હતું. બહેનના ઘરે પાર્ટી હોય અને ભાઈજાન સલમાન ન પહોંચે એ તો શક્ય જ નથી. તે સિવાય આમિર ખાન, કૅટરિના કૈફ, તબુ, શહનાઝ ગિલ, દિયા મિર્ઝા, આયુષમાન ખુરાના, રિતેશ દેશમુખ, જેનિલિયા દેશમુખ, પુલકિત સમ્રાટ, ક્રિતી ખરબંદા અને કંગના રનોટ સહિત અનેક હસ્તીઓએ આ પાર્ટીમાં હાજર રહીને એકબીજાને ઈદની શુભકામના આપી હતી.

24 April, 2023 03:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાનના ભત્રીજાની ક્યૂટ તસવીરો વાઈરલ, તમે પણ જુઓ

સલમાન ખાનના ભત્રીજાની ક્યૂટ તસવીરો વાઈરલ, તમે પણ જુઓ

સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્મા થોડા સમય પહેલા બીજીવાર માતા બની છે. એણે ભાઈ સલમાન ખાનના બર્થ-ડેના દિવસે એટલે 27 ડિસેમ્બરે દીકરી આયતને જન્મ આપ્યો હતો. જન્મ બાદથી જ અર્પિતા અને સલમાન સાથે આયતની તસવીર ઈન્ટરનેટ પર છવાઈ હતી. હવે સલમાન ખાનના ભત્રીજા અને ભત્રીજીની ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જુઓ તસવીરો

26 April, 2020 06:12 IST

વિડિઓઝ

સલમાન ખાને `રુસલાન`ના પ્રીમિયરમાં આયુષ શર્માના બાળકોને કરી પપ્પી

સલમાન ખાને `રુસલાન`ના પ્રીમિયરમાં આયુષ શર્માના બાળકોને કરી પપ્પી

આયુષ શર્માની ફિલ્મ `રુસલાન`નું પ્રીમિયર ગ્લેમરથી ભરપૂર હતું. શુક્રવારે થિયેટર રિલીઝ પહેલા, ગુરુવારે સાંજે પ્રીમિયર યોજવામાં આવ્યું હતું. આ સ્ટાર સ્ટડેડ ઈવેન્ટમાં સલમાન ખાન, આયુષ અને બૉલિવૂડના ઘણાં સુપરસ્ટાર જેમ કે પુલકિત સમ્રાટ, કૃતિ ખરબંદા, રમેશ તૌરાની, ફિલ્મ નિર્માતા કબીર ખાન અને અભિનેતા અપારશક્તિ ખુરાના પણ હાજર રહ્યો હતો. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સલમાનની બહેન અપ્રિતા ખાન અને પતિ અતુલ અગ્નિહોત્રી પણ હાજર રહ્યા હતા. આ ફિલ્મમાં શ્રેયા મિશ્રા, તેલુગુ સિનેમા સ્ટાર જગપતિ બાબુ અને "ચક દે ઈન્ડિયા"ની અભિનેત્રી વિદ્યા માલવડે સહિત અન્ય કલાકારો છે. `રુસલાન` 26 એપ્રિલે રીતે સિનેમાઘરોમાં રિલીઝ થઈ.

26 April, 2024 04:40 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK