Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Aarohi Patel

લેખ

ગુજરાતી કલાકારો આ રીતે કહી રહ્યા છે 'વંદે માતરમ્'

ગુજરાતી કલાકારો આ રીતે કહી રહ્યા છે 'વંદે માતરમ્', જુઓ વીડિયો

ગુજરાતી કલાકારો આ રીતે કહી રહ્યા છે 'વંદે માતરમ્', જુઓ વીડિયો

26 January, 2021 10:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આરોહી પટેલ રસોડામાં

મેરાવાલા પીત્ઝા

મેરાવાલા પીત્ઝા

18 November, 2020 02:54 IST | Mumbai | Rashmin Shah
ગાંધીજી

ગાંધીજીની 151મી જન્મજયંતી નિમિત્તે કલાકારો આમ કરશે રાષ્ટ્રપિતાને યાદ

ગાંધીજીની 151મી જન્મજયંતી નિમિત્તે કલાકારો આમ કરશે રાષ્ટ્રપિતાને યાદ

01 October, 2020 07:58 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
'ગોળકેરી' અને 'ચાલ જીવી લઈએ' ફિલ્મનું પોસ્ટર

નવી ગુજરાતી ફિલ્મોની OTT પ્લેટફોર્મ પર આતુરતાથી રાહ જોવાય છે

નવી ગુજરાતી ફિલ્મોની OTT પ્લેટફોર્મ પર આતુરતાથી રાહ જોવાય છે

06 May, 2020 08:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

આરોહી અને તત્સતની કેસિનો પાર્ટીની તસવીરો

આરોહી અને તત્સતે આપેલી કેસિનો પાર્ટીની તસવીરો આવી સામે, જુઓ બંનેનો અફલાતૂન અંદાજ

વર્ષ 2024 ગુજરાતી સિતારાઓ માટે લગ્નમય રહ્યો. આ વર્ષે ઘણાં ગુજરાતી સિતારાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, અને પોતાના નવા જીવનની શરૂઆત કરી. આ શરૂઆતના સેલિબ્રેશનની તસવીરો એક પછી એક સોશિયલ મીડિયા પર વાયરલ થતી જોવા મળે છે. ડિસેમ્બર મહિનો પૂરો થવામાં છે પણ મહિનાની શરૂઆતમાં જે ઢોલિવૂડ કપલે પ્રભુતામાં પગલાં માંડ્યા તેમનાં લગ્ન બાદ તેમની કેસિનો નાઈટની ખૂબ જ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, તો જુઓ આરોહી પટેલ અને તત્સત મુનશીના લગ્ન બાદ આયોજિત કેસિનો નાઈટની અફલાતૂન તસવીરોનો પિટારો જે તેમણે પોતાના ચાહકો માટે ખુલ્લો મૂક્યો છે...

28 December, 2024 04:17 IST | Udaipur | Gujarati Mid-day Online Correspondent
આરોહી અને તત્સત મુનશીની તસવીરોનો કૉલાજ

લગ્ન બંધનમાં બંધાયાં આરોહી પટેલ અને તત્સત મુનશી, ઉદયપુરમાં ફર્યા મંગળ ફેરા

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ સમયે લગ્નની ધૂમ મચેલી છે, પહેલા મલ્હાર ઠાકર-પૂજા જોશી અને હવે આરોહી પટેલ-તત્સત મુનશી… છેલ્લા કેટલાક દિવસથી મલ્હાર ઠાકર અને પૂજા જોષીનાં લગ્નની તસવીરોની સાથે જ આરોહી પટેલ અને તત્સત મુનશીની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. આરોહી અને તત્સતના લગ્ન પહેલાની કેટલીક વિધિઓના વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યાં છે. હવે આરોહી અને તત્સતની લગ્નની તસવીરો તેમણે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકોને તેમના લગ્નનાં શુભ સમાચાર આપ્યા છે. આ પોસ્ટ કરતી વખતે આરોહી પટેલે લખ્યું છે કે, "प्यार दोस्ती है" અને આની સાથે તેણે બે હાથથી હાર્ટ બનાવતી ઈમોજી પણ પોસ્ટ કરી છે, જુઓ તેમની તસવીરો...

06 December, 2024 09:14 IST | Udaipur | Shilpa Bhanushali
આરોહી પટેલ

પોપકોર્ન ખાવા માટે જ હું નાનપણમાં થિયેટરમાં જતીઃ આરોહી પટેલ

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ‘લવની ભવાઈ’ ફૅમ અભિનેત્રી આરોહી પટેલ (Aarohi Patel) આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

31 August, 2024 10:01 IST | Mumbai | Rachana Joshi
આરોહી પટેલ

HBD Aarohi Patel : અલબેલી `આર.જે. અંતરા`ના અનોખા અંદાજ, જુઓ તસવીરો

આર. જે. અંતરાના રોલમાં હોય કે મોન્ટુની બિટ્ટુના...આરોહી પટેલ દરેક ભૂમિકાને ખૂબ જ સારી રીતે નિભાવી જાણે છે. ઑફ સ્ક્રીન આરોપી એકદમ સીધી સાદી છે..પરંતુ તેના અંદાજ એકદમ અનોખા છે... આજે આરોહી પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારેજુઓ તેની ખાસ તસવીરો... તસવીર સૌજન્યઃ આરોહી પટેલ ઈન્સ્ટાગ્રામ

15 November, 2023 01:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

'Montu ni Bittu' ના સેટ પર કોણ કરતુ હતું નખરાં ? જાણો આવા કેટલાક રાઝ

'Montu ni Bittu' ના સેટ પર કોણ કરતુ હતું નખરાં ? જાણો આવા કેટલાક રાઝ

ફિલ્મ મોન્ટુની બિટ્ટુ રિલીઝ થઈ ચૂકી છે. ત્યારે મોન્ટુ અને બિટ્ટુ એટલે કે મૌલિક અને આરોહી શૅર કરી રહ્યા છે ફિલ્મને લગતા કેટલાક રસપ્રદ કિસ્સા. ડિરેક્ટર વિજયગિરી બાવા પાસેથી જાણો કે ફિલ્મ બનાવવામાં શું શું મુશ્કેલી આવી.. અને બીજા ઘણા રાઝ. જુઓ વીડિયો 

23 August, 2019 01:19 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK