Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Aaditya Thackeray

લેખ

આદિત્ય ઠાકરે

મલ્ટિપલ એજન્સીઓથી મુંબઈને કરવું છે મુક્ત: આદિત્ય ઠાકરે

મલ્ટિપલ એજન્સીઓથી મુંબઈને કરવું છે મુક્ત: આદિત્ય ઠાકરે

04 March, 2021 08:41 IST | Mumbai | Agency
મેટ્રો-3નો કારશેડ જ્યાં ખસેડવામાં આવ્યો એ કાંજુરમાર્ગ સાઇટ.

કાંજુરમાર્ગની જમીન રાજ્ય સરકારની હોવાના પુરાવા આપો

કાંજુરમાર્ગની જમીન રાજ્ય સરકારની હોવાના પુરાવા આપો

04 November, 2020 08:08 IST | Mumbai | Mumbai Correspondent
પ્રતીકાત્મક તસવીર

નાગપુર : બીજેપી આઇટી સેલનો સભ્ય નાગપુરમાં ઝડપાયો

નાગપુર : બીજેપી આઇટી સેલનો સભ્ય નાગપુરમાં ઝડપાયો

26 October, 2020 08:07 IST | Mumbai | Agency
આદિત્ય ઠાકરે

અમે બચાવ્યાં મુંબઈનાં ફેફસાં : આદિત્ય ઠાકરે

અમે બચાવ્યાં મુંબઈનાં ફેફસાં : આદિત્ય ઠાકરે

15 October, 2020 07:37 IST | Mumbai | Ranjeet Jadhav

ફોટા

શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેએ કર્યો ભવ્ય રોડ શો. (તસવીરો/અનુરાગ આહિરે)

વિધાનસભા ચૂંટણીનું નામાંકન ભરવા પહેલા વરલીમાં આદિત્ય ઠાકરેએ કર્યો ભવ્ય રોડ શો

શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના નેતા આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાન સભાની ચૂંટણી માટે વરલી મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવતા પહેલા એક ભવ્ય રોડ શો યોજીને મંદિરમાં પ્રાર્થના કરી હતી. (તસવીરો- અનુરાગ આહિરે)

24 October, 2024 03:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનંત અંબાણીની સગાઈમાં મુકેશ અંબાણીનો આખો પરિવાર એક જ ફ્રેમમાં થયો કેદ.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈમાં બૉલિવૂડ સેલેબ્સનો જમાવડો, જુઓ તસવીરો

ગોળ-ધાણા અને ચુંદડી વિધા બાદ રિંગ સેરેમની, આમ પરંપરાગત વિધિસર રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની સગાઈ સંપન્ન થઈ. આ સગાઈમાં બૉલિવૂડ જગત સહિત અને રાજકારણીઓની પણ નોંધપાત્ર હાજરી જોવા મળી. આજે એટલે કે 19 જાન્યુઆરી 2023ના રોજ ગુરુવારે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગપણ વિધિ પૂરી કરવામાં આવી ત્યારે અંબાણી પરિવારમાં હર્ષોલ્લાસનો માહોલ છે. પ્રીવેડિંગ વિધિઓ થઈ રહી છે. બુધવારે રાધિકાના હાથમાં અનંતના નામની મહેંદી રચાઈ તો ગુરુવારે તેમનું સગપણ કરવામાં આવ્યું. આમ લગ્ન પહેલાની વિધિઓમાં એન્ટિલિયામાં બૉલિવૂડ જગત પણ જોવા મળ્યું. જુઓ તસવીરો (તસવીર સૌજન્ય: યોગેન શાહ)

19 January, 2023 11:14 IST | Mumbai | Shilpa Bhanushali

વિડિઓઝ

રાઉતે દિશા સલિયનની અરજીની નિંદા કરી, આદિત્ય ઠાકરે વિરુદ્ધ ગંદી રાજનીતિ ગણાવી

રાઉતે દિશા સલિયનની અરજીની નિંદા કરી, આદિત્ય ઠાકરે વિરુદ્ધ ગંદી રાજનીતિ ગણાવી

શિવસેના (UBT) નેતા સંજય રાઉતે, 20 માર્ચે, દિશા સાલિયાનના પિતા દ્વારા કરવામાં આવેલા આરોપોને ફગાવી દીધા, જેમણે તેમના મૃત્યુની નવી તપાસ અને UBT નેતા આદિત્ય ઠાકરેની પૂછપરછની માંગ કરી છે. રાઉતે આદિત્ય ઠાકરે અને શિવસેના (UBT) ની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવીને કેસનું રાજનીતિકરણ કરવાનો પ્રયાસ કરનારાઓની આકરી ટીકા કરી હતી. રાઉતે જણાવ્યું હતું કે પોલીસ તપાસની સમીક્ષા કર્યા પછી, તેઓ માને છે કે દિશા સાલિયાનનું મૃત્યુ એક અકસ્માત હતું, હત્યા નથી. તેણે એ વાતનું પણ ધ્યાન દોર્યું કે સાલિયાનના પિતાએ ઘટનાના પાંચ વર્ષ બાદ અરજી કરી હતી. "આ અરજી પાછળનું રાજકારણ સ્પષ્ટ છે. આ લોકો ઔરંગઝેબ મુદ્દા સાથે સફળ થઈ શક્યા નથી, અને હવે તેઓ દિશા સાલિયાન કેસનો ઉપયોગ ધ્યાન ભટકાવવા માટે કરી રહ્યા છે. આ ગંદું રાજકારણ છે, અને તે રાજ્યની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે," રાઉતે કહ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રયાસોનો હેતુ રાજ્ય માટે કામ કરી રહેલા યુવા નેતાનું નામ કલંકિત કરવાનો હતો.

20 March, 2025 10:05 IST | Mumbai
આદિત્ય ઠાકરેએ નાંદેડ હોસ્પિટલ દુર્ઘટના અંગે મહારાષ્ટ્ર સરકાર પર કર્યા પ્રહારો

આદિત્ય ઠાકરેએ નાંદેડ હોસ્પિટલ દુર્ઘટના અંગે મહારાષ્ટ્ર સરકાર પર કર્યા પ્રહારો

શિવસેના યુબીટીના નેતા આદિત્ય ઠાકરેએ સોમવાર 9મી ઓક્ટોબરે સંભાજી નગરમાં મીડિયા સાથે વાત કરતા નાંદેડની હોસ્પિટલમાં બનેલી ભયાનક ઘટના વિશે જણાવ્યું હતું કે જ્યાં 30 સપ્ટેમ્બરથી 48 કલાકમાં નવજાત શિશુઓ સહિત 31 જેટલા મૃત્યુ નોંધાયા હતા.

09 October, 2023 04:07 IST | Mumbai
શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેની કાર પર પથ્થરમારો

શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેની કાર પર પથ્થરમારો

મંગળવારે ના ઔરંગાબાદ જિલ્લાના મહાલગાંવમાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેના કાફલા પર કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાના વીપિયો સોશ્યલ મીડિયા પર પણ વાયરલ થયા છે. 

08 February, 2023 05:20 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK