ગુજરાતી ફિલ્મ 47 ધનસુખ ભવન ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે, ત્યારે રિલીઝ પહેલા ફિલ્મનો વધુ એક બિહાઈન્ડ ધી સીન્સ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ફિલ્મના એક્ટર્સ ડિરેક્ટર નૈતિક રાવલ સાથે કામ કરવાનો અનુભવ જણાવી રહ્યા છે. જુઓ એક્ટર્સને કેવા લાગ્યા છે આ વન શોટ ફિલ્મના ડિરેક્ટર
24 July, 2019 03:16 IST |