તૈમુર સહિતના સેલિબ્રિટી કિડ્ઝ સેન્સેશન બની રહ્યા છે. તેમના ફોટોઝ સોશિયલ મીડિયા પર પણ ફટાફટ વાઈરલ થાય છે. જો કે આપણા ગુજરાતી સેલેબ્સના કિડ્ઝ પણ ઓછા ક્યુટ નથી જુઓ ફોટોઝ.
09 March, 2021 08:11 ISTપોતાના સમયના સૌથી લોકપ્રિય કલાકારોમાંથી એક પ્રાણ સાહેબનો આજે બર્થ-ડે છે. શું તમે જાણો છો કે એક એવો સમય પણ હતો જ્યારે પ્રાણની ફી ફિલ્મના હીરો કરતા પણ વધારે હતી. ફિલ્મફેર, દાદાસાહેબ ફાળકે એવોર્ડ સહિતના અનેક પુરસ્કારોથી સમ્માનિત પ્રાણ 12 ફેબ્રુઆરી 1920ના રોજ જન્મ થયો હતો. ત્યારે જોઈએ પ્રાણના કેટલાક રૅર અને અનસીન ફોટોઝ અને જાણીએ આ શાનદાર એક્ટરની અજાણી વાતો.
12 February, 2021 03:37 ISTઈંગ્લેન્ડની કન્ડીશન પ્રમાણે આ વખતે ભારતની જીતનો જેટલો મદાર બેટ્સમેનો પર છે, તેટલો જ મદાર બોલર્સ પર પણ રહેશે. ખાસ કરીને ફાસ્ટ બોલર્સ ટીમ માટે ચાવીરૂપ બનશે. ત્યારે ઈંગ્લેન્ડમાં સ્વિંગ કિંગ ભુવનેશ્વરકુમારનું પ્રદર્શન નોંધપાત્ર રહેશે. જુઓ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની પર્સનલ લાઈફ કેવી છે. (Image Courtesy: Bhuvneshwarkumar instagram)
05 February, 2021 10:21 ISTઆજે વર્લ્ડ કેન્સર ડે છે. ત્યારે બૉલીવુડ અભિનેત્રી લિઝા રેનું જીવન પ્રેરણાદાયક છે. બે બાળકોની માતા એવી લિઝા રે કેન્સરને હરાવીને આજે સામાન્ય જિંદગી જીવી રહી છે. 47 વર્ષની લિઝા રે એક ફાઈટર છે. (તસવીર સૌજન્યઃઈન્સ્ટાગ્રામ)
04 February, 2021 12:43 ISTજૅકી દાદાનો જન્મ 1 ફેબ્રુઆરી 1957 મુંબઈમાં થયો હતો. બોલીવુડના ભીડુ, બોલીવુડના ઓરિજિનર 'હીરો' જૅકી શ્રોફ પણ એક સમયે જબરજસ્ત લોકપ્રિય અભિનેતા હતા. અમે તમારી માટે તેમના બાળપણથી લઈ લગ્નના અને ફિલ્મોના કેટલાક રૅર ફોટોઝ લાવ્યા છીએ. તો આજે એમના બર્થ-ડે પર જુઓ એમની રૅર તસવીરો.એક સમયે કેવા લાગતા હતા આ બોલીવુડ સ્ટાર. (Image Courtesy: Mid day Archives, Jackie shroff instagram)
01 February, 2021 10:02 ISTપતંગને મામલે એવું છે કે જેને ઉત્તરાણ ઉજવવી છે એ આમ તો કોઇની સાડાબારી રાખ્યા વિના રસ્તો શોધી લે પણ છતાં ય આ વર્ષે વાઇરસને કારણે દોસ્તો સાથેની ઉત્તરાણ દર વર્ષ જેવી ન પણ ઉજવી શકાય અને માટે જ જુઓ આ તસવીરો એ દિવસોની જ્યારે ઉત્તરાણની ઉજવણીમાં કોઇ વાઇરસ ઉત્સાહનો પેચ કાપે એમ નહોતો...
14 January, 2021 11:41 ISTએડ્રિન કોલેઝર જો તમે સોશિયલ મીડિયા યુઝર હશો તો નામથી અજાણ્યા ન હોય. આ જર્મન લેડી પોલીસ અધિકારી ઈન્ટરનેટ સન્સેશન બની ચૂકી છે. પર્ફેક્ટ બિકીની બોડી ધરાવતી આ પોલીસ અધિકારીનો ચાર્મ એવો છે કે તમને પણ જેલમાં જવાની ઈચ્છા થઈ જશે (તસવીર સૌજન્યઃInstagram)
01 January, 2021 07:31 ISTઅનુષ્કા શર્માએ (Anushka Sharma) 11 ડિસેમ્બર, 2017ના રોજ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. જુઓ કેવી રહી છે આ બંને સુપરસ્ટારની લવ સ્ટોરી. વેડિંગ એનિવર્સરી નિમિત્તે જાણીએ તેમની લવસ્ટોરી
11 December, 2020 12:25 ISTબોલીવુડની PeeCee એટલે કે પ્રિયંકા ચોપરાનો આજે બર્થ ડે છે. જો કે હવે આ દેસી ગર્લને બોલીવુડની કહેવું યોગ્ય નથી, કારણ કે પ્રિયંકા બની ચૂકી છે ઈન્ટરનેશનલ સ્ટાર. બોલીવુડ બાદ તે હોલીવુડમાં પણ પોતાનો અંદાજ બતાવી ચૂકી છે. ત્યારે જુઓ કેવી રીતે આ અભિનેત્રી અન્ય એક્ટર્સ કરતા જુદી પડે છે.
06 November, 2019 02:56 IST |બોલીવુડ ફિલ્મ જજમેન્ટલ હે ક્યા ફિલ્મના પ્રમોષન દરમ્યાન કંગના રણોત પત્રકાર સાથે ઝગડી પડી હતી. જેને લઇને ફિલ્મના અભિનેતા રાજકુમાર રાવે એક પત્રકાર પરીષદમાં ખુલીને વાત કરી હતી. જાણો તેણે શું કહ્યું...
06 November, 2019 02:50 IST |કાજલ મહેરીયા ગુજરાતી જાણિતી સિંગર છે. જોકે કાજલના ઘણા ગરબાના ગીતો પણ લોકોમાં જાણિતી બન્યા છે. તો ચાલો જાણીએ ગુજરાતના જાણિતી સિંગર કાજલ મહેરીયાની લાઇફ વિશે રેડિયો સીટીના આરજે હર્ષિલ સાથે....
22 October, 2019 12:30 IST |ગુજરાતી સિંગર ગમન સંથાલ ગુજરાતનો જાણિતો સિંગર છે. સિંગર ગમન સંથાલ વિશે જાણી અજાણી વાતો જેવી કે તેના સરનેમ પાછળનું રાઝ... તો ચાલો જોડાઇ જાવ રેડિયો સીટીના આર જે હર્ષિલ સાથે....
16 October, 2019 08:35 IST |ગુજરાત રેડિયો સીટી ગુજરાતીયો માટે લાઇને આવ્યું છે દેશી સ્વેગર્સ કાર્યક્રમ. જેમાં અમદાવાદના જાણીતા RJ Harshil ગુજરાતના જાણીતા સિંગર્સ લોકો સાથે ખાસ વાતચીત કરશે. જેના ભાગ રૂપે Desi Swaggers ના બીજા એપીસોડમાં લોકપ્રિય ગાયીકા કિંજલ દવે જોવા મળી હતી. કિંજલ દેવેએ આરજે હર્ષિલ સાથે ઘણી રસપ્રદ વાતો કરી હતી.
12 October, 2019 12:43 IST |આવી રહી છે ફિલ્મ ટીચર ઓફ ધ યર..ફિલ્મની કહાની કાંઈક અલગ છે અને એટલી જ અલગ અને અમેઝિંગ છે તેની ટીમ..જેની સાથે GujarartiMidday.comએ ખાસ વાત કરી અને જાણી પડદા પાછળની વાતો..
12 September, 2019 03:03 IST |7મા ધોરણમાં ભણતી વખતે જ જિગરદાન કમ્પોઝ કરતા હતા. લોન લઈને ફિઝિયોથેરાપી ભણતા હતા જિગરદાન ગઢવી. જિગરદાને લગભગ 3000 ટ્યુન્સ રેડી કરી રાખી છે. જિગરદાન ગઢવીને આવી હતી એટીકેટી.શું છે જિગરદાનના સ્ટાઈલ સ્ટેટમેન્ટનું રહસ્ય ? આવી બીજી ઈન્ટ્રેસ્ટિંગ વાતો જાણવા માટે જુઓ જિગરદાન ગઢવીનો સૌથી નિખાલસ ઈન્ટરવ્યુ.
28 August, 2019 10:00 IST |ફિલ્મ મોન્ટુની બિટ્ટુ રિલીઝ થઈ ચૂકી છે. ત્યારે મોન્ટુ અને બિટ્ટુ એટલે કે મૌલિક અને આરોહી શૅર કરી રહ્યા છે ફિલ્મને લગતા કેટલાક રસપ્રદ કિસ્સા. ડિરેક્ટર વિજયગિરી બાવા પાસેથી જાણો કે ફિલ્મ બનાવવામાં શું શું મુશ્કેલી આવી.. અને બીજા ઘણા રાઝ. જુઓ વીડિયો
23 August, 2019 01:19 IST |ADVERTISEMENT