અમેરિકાના આઇલૅન્ડ માવેમાં સ્થિત ડૅનિયલ કે ઇનોયે સોલર ટેલિસ્કોપથી આ નવી ઇમેજ મેળવવામાં આવી છે જેમાં વિશાળ સનસ્પૉટ્સ જોવા મળે છે.
Offbeat News
ર્યની સપાટીની અદ્વિતીય ડીટેલ્ડ તસવીર
પહેલી નજરે આ ઇમેજ કોઈ મધપૂડાનો ક્લોઝ-અપ હોય એમ જણાય. જોકે વાસ્તવમાં દુનિયાના સૌથી પાવરફુલ સોલર ટેલિસ્કોપથી આ ઇમેજ મેળવવામાં આવી છે જેમાં સૂર્યની સપાટીની અદ્વિતીય ડીટેલ્સ જોવા મળે છે. અમેરિકાના આઇલૅન્ડ માવેમાં સ્થિત ડૅનિયલ કે ઇનોયે સોલર ટેલિસ્કોપથી આ નવી ઇમેજ મેળવવામાં આવી છે જેમાં વિશાળ સનસ્પૉટ્સ જોવા મળે છે. આ ઇમેજથી સાયન્ટિસ્ટ્સને સૂર્યના મૅગ્નેટિક ફીલ્ડ્સને સારી રીતે સમજવામાં મદદ મળશે.