વિશ્વભરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ માટે જાતજાતની મશીનરી અને કન્સ્ટ્રક્શન મટીરિયલની શોધ થાય છે. આ બધું તમને અત્યારે એક જ જગ્યાએ જોવા મળી જશે. જર્મનીના મ્યુનિક સિટીમાં વિશ્વનો સૌથી મોટો કન્સ્ટ્રક્શન મશીનરીનો મહામેળો ભરાયો છે.
કન્સ્ટ્રક્શન મશીનરીનો મહામેળો
વિશ્વભરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ માટે જાતજાતની મશીનરી અને કન્સ્ટ્રક્શન મટીરિયલની શોધ થાય છે. આ બધું તમને અત્યારે એક જ જગ્યાએ જોવા મળી જશે. જર્મનીના મ્યુનિક સિટીમાં વિશ્વનો સૌથી મોટો કન્સ્ટ્રક્શન મશીનરીનો મહામેળો ભરાયો છે. અહીં ૬૦ દેશોના ૩૭૦૦ એક્ઝિબિટર્સ તેમની યુનિક અને નવી ટેક્નૉલૉજી રજૂ કરશે. ૬,૧૪,૦૦૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું આ એક્ઝિબિશન ૧૩ એપ્રિલ સુધી ચાલશે. ૨૦૦ દેશોમાંથી કન્સ્ટ્રક્શન ક્ષેત્રે સંકળાયેલા સાડાછ લાખથી વધુ પ્રોફેશનલ્સ આવશે.

