વિડિયોમાં ડિશ પર DTH લખેલું વંચાય પણ છે. કેટલાક લોકોએ તો લખ્યું પણ ખરું કે આ ડિશનો સાચો ઉપયોગ આજે જ થયો છે.
અજબગજબ
તવો ન મળ્યો તો DTH ડિશ પર ભાજી બનાવી
હિન્દુસ્તાનને જુગાડિસ્તાન કહીએ તો કોઈને કોઈ વાંધો ન હોય, કારણ કે આપણે ત્યાં કેટલાય લોકો કેટલા બધા જુગાડ કરતા હોય છે એની સોશ્યલ મીડિયા પરથી ખબર પડી જાય છે. અત્યારે એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. રોડ પર ઊભા રહીને ભાજીપાંઉ વેચતા યુવાને તવો નહોતો એટલે DTHની ડિશમાં ભાજી બનાવી હતી. વિડિયોમાં ડિશ પર DTH લખેલું વંચાય પણ છે. કેટલાક લોકોએ તો લખ્યું પણ ખરું કે આ ડિશનો સાચો ઉપયોગ આજે જ થયો છે.