Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રીલ બનાવવા માટે માતાએ દીકરાને કૂવામાં લટકાવ્યો

રીલ બનાવવા માટે માતાએ દીકરાને કૂવામાં લટકાવ્યો

20 September, 2024 12:19 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક મહિલાએ કૂવાની પાળ પર બેસીને તેના બાળકને કૂવામાં લટકાવ્યો હતો અને ગીત ગાવાની ઍક્ટિંગ કરતી હતી

સોશિયલ મીડિયા ફોટો

અજબગજબ

સોશિયલ મીડિયા ફોટો


રીલ બનાવીને સોશ્યલ મીડિયામાં છવાઈ જવા માટે લોકો જાણ્યે-અજાણ્યે મોતના મુખમાં પહોંચી જાય છે. આવા અનેક કિસ્સા હમણાં બન્યા છે ત્યારે આવી જ એક રીલ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. એક મહિલાએ કૂવાની પાળ પર બેસીને તેના બાળકને કૂવામાં લટકાવ્યો હતો અને ગીત ગાવાની ઍક્ટિંગ કરતી હતી. સહેજ પણ ગફલત થઈ હોત તો બાળક સીધું કૂવામાં પડ્યું હોત. આ વાતની દરકાર કર્યા વિના મહિલાએ બાળકને કૂવામાં લટકાવીને વિડિયો બનાવ્યો હતો. સોશ્યલ મીડિયામાં લોકોએ આ વિડિયો જોઈને બહુ આકરા શબ્દો કહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2024 12:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK