૧૫,૦૦૦ જેટલી રીસાઇકલ્ડ પ્લાસ્ટિકની બૉટલમાંથી ક્રિસમસ ટ્રી તૈયાર કરવામાં આવ્યું છે
Offbeat News
વેનેઝુએલાની રાજધાની કરાકસમાં ૧૫,૦૦૦ જેટલી રીસાઇકલ્ડ પ્લાસ્ટિકની બૉટલમાંથી ૧૦ મીટર ઊંચું ક્રિસમસ ટ્રી તૈયાર કરવામાં આવ્યું છે
વેનેઝુએલાની રાજધાની કરાકસમાં ૧૫,૦૦૦ જેટલી રીસાઇકલ્ડ પ્લાસ્ટિકની બૉટલમાંથી ૧૦ મીટર ઊંચું ક્રિસમસ ટ્રી તૈયાર કરવામાં આવ્યું છે. આસપાસના વિસ્તારોમાંથી પ્લાસ્ટિકની બૉટલો ભેગી કરવામાં આવી હતી.