ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં એક મૌલવીને મહિલાએ ચંપલ વડે ઝૂડી નાખ્યો હતો. અગવાનપુરમાં આ ઘટના બની હતી. યુવતી પર ઝાડફૂંક કરવાના બહાને મૌલાનાએ અડપલાં કર્યાં હોવાનો આરોપ મૂકીને યુવતીએ પંચાયત બોલાવી હતી
અજબગજબ
એક મૌલવીને મહિલાએ ચંપલ વડે ઝૂડી નાખ્યો
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં એક મૌલવીને મહિલાએ ચંપલ વડે ઝૂડી નાખ્યો હતો. અગવાનપુરમાં આ ઘટના બની હતી. યુવતી પર ઝાડફૂંક કરવાના બહાને મૌલાનાએ અડપલાં કર્યાં હોવાનો આરોપ મૂકીને યુવતીએ પંચાયત બોલાવી હતી. એમાં મોટી સંખ્યામાં મુસ્લિમો ભેગા થયા હતા અને યુવતીએ બધાની સામે આરોપ મૂક્યો હતો અને મૌલવીને ચંપલ વડે ફટકાર્યો હતો. જોકે પછી પોલીસે આગળની કાર્યવાહી કરી છે.