ખાસ કરીને બાળકોએ તેમની હાજરીથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું
Offbeat News
નૉર્વેના ઓસ્લો સિટીમાં મેઇન સ્ટ્રીટ કાર્લ જોનસ ગેટ પર નૉર્વેના બંધારણ દિવસ નિમિત્તે યોજાયેલી પરેડમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
નૉર્વેના ઓસ્લો સિટીમાં મેઇન સ્ટ્રીટ કાર્લ જોનસ ગેટ પર નૉર્વેના બંધારણ દિવસ નિમિત્તે યોજાયેલી પરેડમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ખાસ કરીને બાળકોએ તેમની હાજરીથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. અહીં કણકણમાં ઉત્સાહ વ્યાપી ગયો હતો.