માલીના સેગો રીજનમાં દર વર્ષે સાન્કે મોન નામનો માછલી પકડવાનો સામૂહિક ઉત્સવ થાય છે
માલી
માલીના સેગો રીજનમાં દર વર્ષે સાન્કે મોન નામનો માછલી પકડવાનો સામૂહિક ઉત્સવ થાય છે. હજારોની સંખ્યામાં દૂર-દૂરથી લોકો સાન ટાઉન પાસેની નદીમાં એકઠા થાય છે જેમાં લોકો વહેલી સવારે પાણીમાં માછલી પકડવાની જાળી લઈને ઊતરે છે અને આ ઉત્સવ ૧૫ કલાક ચાલે છે.

