કોલમ્બિયાના બોગોટામાં ફૂલોનો ઇન્ટરનૅશનલ મેળો ભરાયો છે.
આ મેળામાં ઠેર-ઠેર ફૂલોથી બનેલો ડ્રેસ પહેરીને બેઠેલી મહિલાનાં પૂતળાં સજાવેલાં છે.
કોલમ્બિયાના બોગોટામાં ફૂલોનો ઇન્ટરનૅશનલ મેળો ભરાયો છે. એમાં દુનિયાભરનાં રંગબેરંગી અને એક્ઝૉટિક ફૂલોની ગોઠવણ કરીને જાતજાતના બુકે અને શિલ્પો બનાવવામાં આવ્યાં છે. આ મેળામાં ઠેર-ઠેર ફૂલોથી બનેલો ડ્રેસ પહેરીને બેઠેલી મહિલાનાં પૂતળાં સજાવેલાં છે.
અનોખું વાઇલ્ડલાઇફ સેલિબ્રેશન
ADVERTISEMENT

ભોપાલના વન વિહાર નૅશનલ પાર્કમાં પામ પેઇન્ટિંગ કૉમ્પિટિશન થઈ હતી. એમાં કલાકારોએ હથેળી પર જંગલી પ્રાણીઓના ક્યુટ ચહેરા પેઇન્ટ કર્યા હતા.


