વિવિધ રંગોના ફ્લાવર્સથી જાણે જીવંત લાગે એવાં શિલ્પો તૈયાર કરવામાં આવ્યાં છે.
અજબગજબ
ચાઇનીઝ ન્યુ યર ગાર્ડનની થીમ
ચાઇનીઝ ન્યુ યર આવતા વીકમાં શરૂ થશે, પણ એનું સેલિબ્રેશન ધામધૂમથી થઈ રહ્યું છે. સિંગાપોરમાં ગાર્ડનની થીમ મુજબ ચાઇનીઝ ન્યુ યરની તૈયારી થઈ રહી છે. એમાં વિવિધ રંગોના ફ્લાવર્સથી જાણે જીવંત લાગે એવાં શિલ્પો તૈયાર કરવામાં આવ્યાં છે.