ગઈ કાલે સિંગાપોરના પ્રેસિડન્ટ તેમનાં પત્ની સાથે ઓડિશાના હેરિટેજ વિલેજ રઘુરાજપુરની મુલાકાતે ગયા હતા
અજબગજબ
સ્થાનિક કલાકારોએ ઓડિસી નૃત્યની સાથે દંગ રહી જવાય એવા સ્ટન્ટ્સ કરી દેખાડ્યા હતા.
ગઈ કાલે સિંગાપોરના પ્રેસિડન્ટ તેમનાં પત્ની સાથે ઓડિશાના હેરિટેજ વિલેજ રઘુરાજપુરની મુલાકાતે ગયા હતા ત્યારે સ્થાનિક કલાકારોએ ઓડિસી નૃત્યની સાથે દંગ રહી જવાય એવા સ્ટન્ટ્સ કરી દેખાડ્યા હતા.