કેટલાક રોબો માણસની જેમ જ આંગળીઓનું બારીક કામ કરી શકે એવા છે
રોબોનું પ્રદર્શન
ચીનના શાંઘાઈમાં હ્યુમનૉઇડ રોબો ડેવલપર્સની કૉન્ફરન્સ ચાલી રહી છે. એમાં વિવિધ દેશોના રોબો બનાવનારાઓ પોતાની પ્રોડક્ટ રજૂ કરી રહ્યા છે.
માત્ર દેખાવમાં જ નહીં, કોઈ પણ કામમાં માણસને રિપ્લેસ કરે એવા આ રોબો છે.
ADVERTISEMENT
કેટલાક રોબો માણસની જેમ જ આંગળીઓનું બારીક કામ કરી શકે એવા છે તો એક રોબો માણસની જેમ જ તમારી સાથે અતરંગી વાતો કરીને ગપ્પાં મારી શકે એવો પણ છે.

