Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એક ગાય ટ્રાફિક સિગ્નલ નથી તોડતી, તમે?

એક ગાય ટ્રાફિક સિગ્નલ નથી તોડતી, તમે?

03 July, 2024 03:23 PM IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસ લોકોને સંદેશ આપવા માટે ઇન્ટરેસ્ટિંગ ગતકડાં કરતી થઈ ગઈ છે.

ગાય ટ્રાફિક સિગ્નલ નથી તોડતી

લાઈફમસાલા

ગાય ટ્રાફિક સિગ્નલ નથી તોડતી


સિગ્નલ પર લાલબત્તી હોય તો ગાય પણ થોભી ગઈ હોય એવી એક તસવીર પુણેના ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટે સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. સાથે લખ્યું છે, ‘અટેન્શન પ્લીઝ, રેડ લાઇટ હોય ત્યારે આગળ વધશો નહીં. આ ગાય પણ ટ્રાફિકના નિયમ પાળે છે. નિયમ મ્હણજે નિયમ.’ હવે પોલીસ લોકોને સંદેશ આપવા માટે ઇન્ટરેસ્ટિંગ ગતકડાં કરતી થઈ ગઈ છે. જોકે લોકો પણ આવા મોકા પર ખરીખોટી સંભળાવવાનો મોકો ચૂકતા નથી. એક જણ લખે છે, ‘માણસો કરતાં પ્રાણીઓ હોશિયાર છે.’ તો બીજો કહે છે, ‘આ ગાય પાસે તમારાં ખિસ્સાં ભરવા માટે રૂપિયા નથી.’


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2024 03:23 PM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK