Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એક આઇફોન શોધવા માટે પોલીસ અને રેસ્ક્યુ ઑફિસરોએ ૭ કલાક સર્ચ-ઑપરેશન ચલાવ્યું

એક આઇફોન શોધવા માટે પોલીસ અને રેસ્ક્યુ ઑફિસરોએ ૭ કલાક સર્ચ-ઑપરેશન ચલાવ્યું

10 June, 2024 01:10 PM IST | Kerala
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લગભગ ૭ કલાક મહેનત કરીને દોઢ લાખ રૂપિયાનો આઇફોન ખોળી કાઢ્યો.

કર્ણાટકની એક મહિલાનો ફોન હાથમાંથી પડી ગયો હતો

અજબગજબ

કર્ણાટકની એક મહિલાનો ફોન હાથમાંથી પડી ગયો હતો


કેરલાના બીચ પર વેકેશન માણવા ગયેલી કર્ણાટકની એક મહિલાનો ફોન હાથમાંથી પડી ગયો અને બીચ પર મૂકેલા પથ્થરો વચ્ચે ખોવાઈ ગયો હતો. તેણે જાતે પથ્થરમાં ફસાયેલા ફોનને કાઢવાની કોશિશ કરી પણ એમાં તે નિષ્ફળ ગઈ હતી, પરંતુ તે જે રિસૉર્ટમાં રોકાયેલી ત્યાંના સ્ટાફે ઠાની લીધું કે આઇફોન પાછો મેળવીને જ રહેવું છે. તેમણે કેરલાની પોલીસ અને ફાયર ઍન્ડ રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટની મદદ લીધી અને બધાએ લગભગ ૭ કલાક મહેનત કરીને દોઢ લાખ રૂપિયાનો આઇફોન ખોળી કાઢ્યો. આ રિસૉર્ટવાળાએ કઈ રીતે આઇફોન શોધાયો એનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2024 01:10 PM IST | Kerala | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK