આઇઆઇટી કાનપુરમાં પીએચડી કરતી ૨૭ વર્ષની વિદ્યાર્થિની પ્રગતિ ખારયાએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે
અજબગજબ
હૉસ્ટેલરૂમમાં પ્રગતિએ પંખા સાથે નાયલોનની દોરી બાંધીને આપઘાત કર્યો હતો
આઇઆઇટી કાનપુરમાં પીએચડી કરતી ૨૭ વર્ષની વિદ્યાર્થિની પ્રગતિ ખારયાએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. પોલીસ આત્મહત્યાનું કારણ શોધી રહી છે પરંતુ આ ઘટનામાં કૌતુક જગાવતી એક વાત પોલીસની તપાસમાં બહાર આવી છે. વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરવા માટે ઑનલાઇન નાયલોનની દોરી મગાવી હતી. હૉસ્ટેલરૂમમાં પ્રગતિએ પંખા સાથે નાયલોનની દોરી બાંધીને આપઘાત કર્યો હતો. ગુરુવારે સવારે પ્રગતિનો મૃતદેહ પાનાંની સુસાઇડ-નોટ મળી હતી. પ્રગતિએ આત્મહત્યા ઉતારવામાં આવ્યો હતો. પોલીસને ત્યાંથી પાંચ માટે કોઈને દોષી ઠેરવ્યા નથી. તેણે જીવનથી સંતોષ થતો ન હોવાનું લખ્યું છે અને એક યુવકનું નામ અને નંબર લખ્યાં છે. ઉરઈના ગોવિંદ ખારયાની દીકરી પ્રગતિ અર્થ સાયન્સમાં પીએચડી કરતી હતી