ક્રોએશિયાના વેરાઝદિન સિટીમાં સ્પેન્સિરફેસ્ટ સ્ટ્રીટ ફેસ્ટિવલમાં પર્ફોર્મર્સે વિચિત્ર વેશભૂષામાં પાર્ટિસિપેટ કર્યું હતું.
સ્પેન્સિરફેસ્ટ સ્ટ્રીટ ફેસ્ટિવલ
ક્રોએશિયાના વેરાઝદિન સિટીમાં સ્પેન્સિરફેસ્ટ સ્ટ્રીટ ફેસ્ટિવલમાં પર્ફોર્મર્સે વિચિત્ર વેશભૂષામાં પાર્ટિસિપેટ કર્યું હતું. સ્પેન્સિરફેસ્ટ એક સ્ટ્રીટ ફેસ્ટિવલ છે જે ૧૯૯૯થી ઊજવાય છે અને દર વર્ષે ૧૦ દિવસ સુધી સેલિબ્રેટ થાય છે.

