Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયન બ્રુઅરીએ બિઅર જેવો સ્વાદ આપતી ચા બનાવી

ઑસ્ટ્રેલિયન બ્રુઅરીએ બિઅર જેવો સ્વાદ આપતી ચા બનાવી

Published : 05 August, 2019 10:08 AM | IST | ઑસ્ટ્રેલિયા

ઑસ્ટ્રેલિયન બ્રુઅરીએ બિઅર જેવો સ્વાદ આપતી ચા બનાવી

બિઅર

બિઅર


ધારો કે તમે બિઅર કે અન્ય કોઈ પણ આલ્કોહૉલિક પીણું નથી પીતા, એમ છતાં બિઅરનો સ્વાદ ચાખવાનું મન થયું છે તો ઑસ્ટ્રેલિયન બ્રુઅરીએ ખાસ ચા બનાવી છે જે બિઅર જેવો ટેસ્ટ આપે છે. ઑસ્ટ્રેલિયન વિક્ટોરિયા ‌બિટર ટી દ્વારા લિમિટેડ એડિશન ખાસ ચા બનાવવામાં આવી છે જે સેલિઓન બ્લૅક ટી અને સુપર પ્રાઇડ હોપ્સ નામની વરાયટીનું કૉમ્બિનેશન કરીને બિઅર જેવી કડવાશ ધરાવે છે.


આ પણ વાંચો : 9 વર્ષનો છોકરો ફૅશન-ક્વીન બનીને ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવે છે



આ કંપનીનો દાવો છે કે આ ચા તમે દિવસના કોઈ પણ સમયે પી શકો છો. ઑફિસમાં કામ કરતી વખતે કે ઇવન કોઈ જાહેર પ્રસંગમાં જ્યાં આલ્કોહોલ પીવાનો પ્રતિબંધ હોય ત્યાં પણ એ પી શકાય છે. કોઈને સવારે ઊઠીને તરત બિઅર પીવો હોય તો પણ આ ચા વધુ સારો વિકલ્પ છે.


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2019 10:08 AM IST | ઑસ્ટ્રેલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK