પૂનાવાલા દંપતી અત્યારે બહુ ચર્ચામાં છે. બિઝનેસમૅન અદર પૂનાવાલાએ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સનો ૫૦ ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે
નતાશાએ જૂના મોબાઇલ ફોન, કૅમેરા, કૅલ્ક્યુલેટર, સીડી, ચિપ પ્રોસેસિંગ યુનિટ (CPU)થી બનેલો ચળકતો મિની ડ્રેસ પહેર્યો છે.
પૂનાવાલા દંપતી અત્યારે બહુ ચર્ચામાં છે. બિઝનેસમૅન અદર પૂનાવાલાએ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સનો ૫૦ ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે અને તેમનાં ફૅશન-ડિઝાઈનર પત્ની નતાશા પૂનાવાલાએ સ્પ્રિંગ-સમર 2024 પૅરિસ ફૅશન વીકમાં એલ્સા શિઆપરેલ્લીનો હાઉતે કોઉચર ડ્રેસ પહેરીને સૌને ચકિત કર્યા છે. નતાશાએ જૂના મોબાઇલ ફોન, કૅમેરા, કૅલ્ક્યુલેટર, સીડી, ચિપ પ્રોસેસિંગ યુનિટ (CPU)થી બનેલો ચળકતો મિની ડ્રેસ પહેર્યો છે.

