Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નારાયણ મૂર્તિના પાંચ મહિનાના પૌત્રને દાદાની કંપનીમાંથી ૪.૨ કરોડ રૂપિયા ડિવિડન્ડ મળ્યું

નારાયણ મૂર્તિના પાંચ મહિનાના પૌત્રને દાદાની કંપનીમાંથી ૪.૨ કરોડ રૂપિયા ડિવિડન્ડ મળ્યું

Published : 20 April, 2024 02:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નારાયણ મૂર્તિએ ગયા મહિને પૌત્રને કંપનીના ૨૧૦ કરોડ રૂપિયાની વૅલ્યુના શૅર ગિફ્ટ કર્યા હતા

પુત્ર રોહન સાથે નારાયણ મૂર્તિ

પુત્ર રોહન સાથે નારાયણ મૂર્તિ


ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિના પાંચ મહિનાના પૌત્ર એકાગ્ર રોહન મૂર્તિને દાદાની કંપનીના ૧૫ લાખ શૅર પર ૪.૨ કરોડ રૂપિયા ડિવિડન્ડ તરીકે મળ્યા છે. નારાયણ મૂર્તિએ ગયા મહિને પૌત્રને કંપનીના ૨૧૦ કરોડ રૂપિયાની વૅલ્યુના શૅર ગિફ્ટ કર્યા હતા. ગુરુવારે ઇન્ફોસિસે શૅરહોલ્ડરો માટે શૅરદીઠ ૨૮ રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK