મ્યાનમારમાં જગલિંગ તરીકે ઓળખાતી આ પરંપરા બહુ લોકપ્રિય છે
Offbeat
જગલિંગ કરતી ૧૨ વર્ષની એક કિશોરી
એકસાથે ઘણી બધી વસ્તુઓ કરવી એ કંઈ સહેલી વાત નથી. મ્યાનમારમાં જગલિંગ તરીકે ઓળખાતી આ પરંપરા બહુ લોકપ્રિય છે. દરમ્યાન યાંગોનમાંના એક ઘરમાં ૧૨ વર્ષની એક કિશોરી જગલિંગની તાલીમ લઈ રહી છે, જેમાં તે ધાતુના બૉલને ઉછાળે છે અને મોઢામાં રાખેલી છરીની બ્લૅડ પર બૉલને મૂકે છે.