Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પૂછ્યા વિના પિયર જવાની સજા, પતિએ પોલીસ-સ્ટેશનના દરવાજે તલાક આપ્યા

પૂછ્યા વિના પિયર જવાની સજા, પતિએ પોલીસ-સ્ટેશનના દરવાજે તલાક આપ્યા

Published : 17 August, 2024 05:38 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દરવાજા પાસે ઊભી રાખીને વિડિયો બનાવડાવ્યો અને પછી પોલીસ-સ્ટેશન સામે પત્નીને તલાક આપી દીધા.

પૂછ્યા વિના પિયર જવાની સજા, પતિએ પોલીસ-સ્ટેશનના દરવાજે તલાક આપ્યા

પૂછ્યા વિના પિયર જવાની સજા, પતિએ પોલીસ-સ્ટેશનના દરવાજે તલાક આપ્યા


ઉત્તર પ્રદેશમાં એવી ઘટના બની જેનો ઉત્તર કદાચ આખા પ્રદેશમાં કોઈની પાસે નહીં હોય. મુરાદાબાદમાં એક યુવાન પત્ની ફિઝાને પોલીસ-સ્ટેશન લઈ ગયો. દરવાજા પાસે ઊભી રાખીને વિડિયો બનાવડાવ્યો અને પછી પોલીસ-સ્ટેશન સામે પત્નીને તલાક આપી દીધા. તલાક આપવાનું કારણ એ જ કે પત્ની તેને પૂછ્યા વિના પિયર જતી રહી હતી. ગામલોકોએ પતિને બહુ સમજાવ્યો પણ તે ન માન્યો. મુરાદાબાદ પોલીસને વિડિયો વાઇરલ થતાં માહિતી મળી છે, પરંતુ હજી સુધી કોઈએ ફરિયાદ નોંધાવી નથી એટલે વિડિયોના આધારે બન્નેની શોધખોળ કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2024 05:38 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK