Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સેલ્ફી લેવા આવેલા યુવાનને હાથીએ પહેલાં દોડાવ્યો, પછી કચડી નાખ્યો

સેલ્ફી લેવા આવેલા યુવાનને હાથીએ પહેલાં દોડાવ્યો, પછી કચડી નાખ્યો

Published : 26 October, 2024 03:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે મિત્ર ગમે તેમ કરીને બચી ગયા પણ શ્રીકાંત ઝડપાઈ ગયો અને હાથીએ કચડીને મારી નાખ્યો હતો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

અજબગજબ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


ગડચિરોલીમાં જંગલી હાથી સાથે સેલ્ફી લેવા જતાં યુવાનને જીવ ગુમાવવો પડ્યો હતો. જિલ્લામાં કેબલ નાખવાનું કામ કરતો ૨૩ વર્ષના શ્રીકાંત સાત્રે આ જ કામ માટે નવેગાંવથી આવ્યો હતો. બીજી બાજુ ચટગાંવ અને ગડચિરોલી વનવિસ્તારમાં જંગલી હાથી આવી ગયો હતો. આ વાત મળતાં જ શ્રીકાંત તેના બે મિત્ર સાથે હાથી જોવા માટે મુટનુર વનવિસ્તારના અંબાપુર જંગલમાં ગયો હતો. ત્રણેય મિત્રો ફોટોગ્રાફી કરતા હતા ત્યાં જ હાથી દેખાયો એટલે તેની સાથે સેલ્ફી લેવાનું નક્કી કર્યું. જોકે હાથી સામે દોડ્યો એટલે ત્રણેયને ભાગવું પડ્યું. બે મિત્ર ગમે તેમ કરીને બચી ગયા પણ શ્રીકાંત ઝડપાઈ ગયો અને હાથીએ કચડીને મારી નાખ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2024 03:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK