Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પ્રેમ, વિશ્વાસઘાત અને બદલો : હિસાબ બરાબર

પ્રેમ, વિશ્વાસઘાત અને બદલો : હિસાબ બરાબર

Published : 04 March, 2023 10:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ જાણે કોઈ બૉલીવુડ ​ફિલ્મની સ્ટોરી હોય એમ જણાય છે

નીરજ અને મુકેશની પત્ની રુબી.

નીરજ અને મુકેશની પત્ની રુબી.


પ્રેમ, વિશ્વાસઘાત અને બદલાની એક રોમાંચક સ્ટોરી જાણીએ. એ જાણે કોઈ બૉલીવુડ ​ફિલ્મની સ્ટોરી હોય એમ જણાય છે. બિહારના ખગરિયા સિટીમાં રુબીદેવી નામની એક મહિલાનાં ૨૦૦૯માં નીરજ નામના એક પુરુષ સાથે લગ્ન થયાં હતાં. કહાનીમાં થોડા ફટાફટ આગળ વધીએ. થોડાં વર્ષ બાદ નીરજને ખબર પડી કે તેની વાઇફનું વાસ્તવમાં મુકેશ નામના એક પુરુષ સાથે એક્સ્ટ્રામૅરિટલ અફેર છે.


પર્દાફાશ થયા બાદ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રુબી અને મુકેશ ભાગી ગયાં અને પરણી ગયાં. વેઇટ, હજી આ ક્રેઝી સ્ટોરી બાકી છે. મુકેશ પણ મૅરિડ હતો અને તેની વાઇફનું નામ પણ રુબી જ છે.
નીરજે પોલીસ-ફરિયાદ કરી કે તેની વાઇફને મુકેશે કિડનૅપ કરી છે. જોકે એનું કોઈ રિઝલ્ટ ન આવ્યું. નીરજના મનમાં હવે બદલાની ભાવના જાગી હતી. તેણે મુકેશની વાઇફ સાથે મૅરેજ કરવાનું નક્કી કર્યું અને તેનું નામ પણ રુબી જ છે. બન્નેએ થોડા દિવસ પહેલાં મૅરેજ કરી લીધાં.



આ સ્ટોરીને શૅર કરવામાં આવતાં સોશ્યલ મીડિયા પર મજેદાર કમેન્ટ્સ આવી છે. એક જણે લખ્યું કે દરેક ઍક્શનનું સરખું જ રીઍક્શન હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2023 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK