સિંગાપોરના મરીના બે સૅન્ડ્સ મૉલના ફ્લોર પર બાળકોને ઇન્ટરૅક્ટિવ પ્રોજેક્શનને કારણે મજા પડી જાય છે.
ફૅન્ટૅસ્ટિક ફ્લોર
સિંગાપોરના મરીના બે સૅન્ડ્સ મૉલના ફ્લોર પર બાળકોને ઇન્ટરૅક્ટિવ પ્રોજેક્શનને કારણે મજા પડી જાય છે. આ ટેક્નૉલૉજીને કારણે ફ્લોર પર ઇમેજિસ અને વિડિયો જોવા મળે છે. આ ટેક્નૉલૉજી સામાન્ય રીતે મૂવમેન્ટ્સ, જેશ્ચર્સ કે ટચને ડિટેક્ટ કરવા માટે સેન્સર્સનો ઉપયોગ કરે છે, જેનાથી ઇમેજ કે વિડિયો બદલાતાં રહે છે.