Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

ઇનોવેટિવ ઇન્ક

Published : 27 August, 2023 09:28 AM | IST | Hong Kong
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૉન્ગકૉન્ગના કન્વેન્શન ઍન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં અત્યારે ચારે બાજુ ટૅટૂ આર્ટિસ્ટ્સ અને ટૅટૂ કરાવી રહેલા લોકો જોવા મળી રહ્યા છે.

ઇનોવેટિવ ઇન્ક

ઇનોવેટિવ ઇન્ક


હૉન્ગકૉન્ગના કન્વેન્શન ઍન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં અત્યારે ચારે બાજુ ટૅટૂ આર્ટિસ્ટ્સ અને ટૅટૂ કરાવી રહેલા લોકો જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં અહીં શુક્રવારથી ત્રણ દિવસના હૉન્ગકૉન્ગ ચીન ઇન્ટરનૅશનલ ટૅટૂ એક્ઝિબિશન યોજાઈ રહ્યું છે. એની શરૂઆત ૨૦૧૩માં થઈ હતી. ૨૦૧૯માં વિરોધ-પ્રદર્શન અને એ પછી કોરોનાની મહામારીને કારણે ચાર વર્ષના બ્રેક બાદ આ સિટીમાં આ ટૅટૂ એક્ઝિબિશન યોજાઈ રહ્યું છે. દુનિયાભરમાંથી ૧૬૦થી વધારે આર્ટિસ્ટ્સ લોકોના શરીર પર ઇન્ટરેસ્ટિંગ ટૅટૂ કરી રહ્યા છે.



Whatsapp-channel Whatsapp-channel

27 August, 2023 09:28 AM IST | Hong Kong | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK