Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બાઇક કે સિલ્વર બુલેટ?

બાઇક કે સિલ્વર બુલેટ?

Published : 16 March, 2023 12:42 PM | Modified : 16 March, 2023 12:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ કંપની સાયન્સ ફિક્શનથી ઇન્સ્પાયર્ડ બાઇક્સ બનાવે છે.

સિલ્વર બુલેટ બાઇક

સિલ્વર બુલેટ બાઇક


ઑટોમોબાઇલ કંપની બૅન્ડિટ9એ એની કમાલની મોટરસાઇકલ રજૂ કરી છે જેની ડિઝાઇન સિલ્વર બુલેટ જેવી છે. આ કંપની સાયન્સ ફિક્શનથી ઇન્સ્પાયર્ડ બાઇક્સ બનાવે છે. ખાસ વાત એ છે કે નાસા એના સ્પેસક્રાફ્ટ માટે જે ગ્રેડના ઍલ્યુમિનિયમ મટીરિયલનો ઉપયોગ કરે છે એ જ મટીરિયલનો ઉપયોગ કરીને આ ઈવ ઓડેસી મોટરસાઇકલનો દરેક મેઇન પાર્ટ બનાવાયો છે. આ બાઇક આ વર્ષે માર્કેટમાં આવશે. આ બાઇકનું એન્જિન ૧૨૫ સીસીનું છે. એની મૅક્સિમમ સ્પીડ ૬૫ માઇલ પ્રતિ કલાક છે. આ બાઇક કંપની ઈવ ઓડેસીનું ઇલેક્ટ્રિક વર્ઝન પણ ટૂંક સમયમાં લાવશે.


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2023 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK